કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
week1
Recipe 2

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
week1
Recipe 2

વધુ વાંચો

ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
week1
Recipe 2

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
week1
Recipe 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૫-૬ નંગ મીડિયમ સાઇઝના બટાકા બાફીને મેશ કરેલા
  2. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ટેબલ સ્પુન આદુ લસણ વાટેલા
  4. ૧/૪ કપલીલા વટાણા પાર બોઇલ કરેલા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ (૧/૨ ટી સ્પૂન)ગરમ મસાલો
  10. ૧/૨ટેબલ સ્પુન ખાંડ
  11. ૧ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  12. વઘાર માટે:
  13. ૨ ટેબલ સ્પૂનતેલ
  14. ૧ ટી સ્પૂનજીરું
  15. ૫-૬ પાન મીઠો લીમડો
  16. ૧ નંગમરચી ઝીણી સમારેલી
  17. કણક માટે:
  18. ૧ કપમેંદો
  19. મીઠું સ્વાદ મુજબ
  20. મુઠ્ઠી પડતું મોણ
  21. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  22. ૧/૪ ટી સ્પૂનઅજમો
  23. અન્ય સામગ્રી:
  24. કોથમીર જરૂર મુજબ
  25. ખજૂર આમલીની ચટણી
  26. લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં કણક માટેની બધી સામગ્રી લઇ મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ કણક બાંધી 10 -15 મિનિટ રેસ્ટ આપો

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે વઘારની સામગ્રી ઉમેરો. ડુંગળી અને આદુ લસણ ઉમેરો. થોડીવાર સાંતળો.

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વટાણા અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો. બટાકા ઉમેરી મિક્સ કરો. જેની સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટફિંગ ઠંડુ થાય એટલે તેમાંથી લંબગોળ રોલ વાળી લો. 2 ચમચી મેંદો લઈ જરૂર મુજબ પાણી ઉમેરી થીક સ્લરી બનાવો.

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કણક માંથી લુવો લઇ પૂરી વાણી લો પુરીને ફરતે મેંદાની સ્લરી લગાડો. સ્ટફિંગ મૂકી તેનો રોલ વાળી લો. સાઈડને પેક કરી દો. ફોકથી ઉપરની સાઈડ લાઇનિંગ આપો.

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધા સમોસા ને ડીપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ ગરમ ફિંગર સમોસા સર્વ કરો.

    ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર February 12, 2023 17:59

ટિપ્પણીઓ (4)

Monika Jain
Monika Jain @monika_jain
February 19, 2023 15:02
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
  2. મગ ની છોંડાવાળી દાળ
  3. સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
  4. વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
  5. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
  1. કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati)
  2. ફરાળી પોપ્સ (Farali Pops Recipe In Gujarati)
  3. લેચી રોટલી (Lechi Rotli Recipe In Gujarati)
  4. તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802419
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close