ચણા ની દાળ ની પૂરણ પોળી (Chana Dal Puran Poli Recipe In Gujarati)

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૩ કલાક પલાળો, પછી તેને બાફિ લો
- 2
થોડું ઠંડુ થાઇ એટલે મિક્સરમાં પીસી લ્યો ચણા ની દાળ ને ખાંડ મિક્સ કરી પીસી લ્યો
- 3
પછી એક કઢાઇ મા પીસેલી દાળ ને ધીમા તાપે હલાવો મિશ્રણ ઘટ્ટ થાઇ ને તાવેથો ઉભો રે એટલે આપણુ પૂરણ તૈયાર
- 4
પૂરણ ઠંડુ થાઇ પછી રોટલી વણી ને તે પૂરણ વચ્ચે મૂકી ને ફરી વાર રોટલી વણી ને બનાવો
- 5
ધીમા ગેસ બને બાજુ શેકી લ્યો પૂરણ પોળી ઉપર જાજુ ઘી લગાડો
- 6
તો તૈયાર છે પૂરણ પોળી ઘી સાથે ખાવા ની બવ જ મજા આવે છે એકદમ ટેસ્ટી લાગે છે ચણા ની દાળ ની પૂરણ પોળી
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822482















ટિપ્પણીઓ (6)