વાલોર મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલોર ને ધોઈ તેના પીસ કરી કુકર મા પાણી અને વાલોર ઉમેરી બે સીટી વગાડી ઠંડુ પડે એટલે વાલોર ને નીતારી લો
- 2
એક પ્લેટ મા મુઠીયા ની બધી સામગ્રી ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો એક વાટકા મા સાજી ના ફુલ અને ત્રણ ચમચી પાણી ઉમેરી લો હવે સાજી ના ફુલ નુ પાણી મુઠીયા મા ઉમેરી નરમ લોટ બાંધી લો જરૂર પડે તો થોડુ સાદુ પાણી ઉમેરવુ
- 3
એક સ્ટીમર મા પાણી નાખી અને સ્ટેન્ડ મુકી ગરમ કરવા મુકો હવે લોટ ના નાના નાના ગોળા વાળી ચારણી મા મુકી પચીસ મીનીટ માટે બાફવા મુકી દો અને પછી બાહર કઢી મુઠીયા ઠરવા દો
- 4
એક કડાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી આદુ મરચા ની પેસ્ટ સાંતળી તેમાં ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ટામેટાં નરમ પડે એટલે તેમાં મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો
- 5
- 6
હવે તેમા કોથમીર બાફેલા મુઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા લીંબુ નો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો
- 7
તૈયાર વાલોર મુઠીયા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
-
-
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
-
-
-
ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Fansi,corn nd muthiya nu Shak recipe Krishna Dholakia -
લીલા મોગરા નુ શાક વિન્ટર સ્પેશિયલ (Lila Mogra Shak Winter Special Recipe In Gujarati)
#MBR8 #Week 8Kusum Parmar
-
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છેKusum Parmar
-
-
-
-
વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)
આ શાક ને બનાવો, સાજીના ઉપયોગ વિના અને તેલમાં તળીયા વગરના મૂઠીયા સાથે... અને વાલોડ પણ ઓર્ગેનિક લીધી છે.....છે ને હેલ્ધી........ Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (10)