રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા, ટામેટાં અને મરચા ને ઝીણા સમારી લેવા અને લસણની પણ નાની કટકી કરી લેવી.
- 2
પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે લસણની કટકી થી વઘાર કરવો. પછી તેમાં ઝીણા સમારેલા રીંગણા ઉમેરી તેલમાં સાંતળી લેવા. ત્યારબાદ તેમાં ટામેટું મરચું ઉમેરીને સાંતળી લેવા અને પછી તેમાં બધો મસાલો કરી લેવો.
- 3
પછી તેમાં મેથી ઉમેરી દેવી અને તેલમાં સાંતળી લેવી. પછી રસો કરવા માટે જરૂર મુજબ પાણી ઉમેરવું. અને બધું સરસ થી મિક્સ કરી થોડીવાર ગેસ પર રહેવા દેવું પછી ગેસ બંધ કરી દેવું.
- 4
હવે તૈયાર છે રીંગણા મેથીનું શાક તેને સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- મેથી બાજરી બાઈટસ (Methi Bajri Bites Recipe In Gujarati)
- અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823073














ટિપ્પણીઓ (5)