મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી ને ઝીણી સમારી ધોઈ લેવી. લસણની નાની કટકી કરી લેવી અને ટામેટું અને મરચું ઝીણું સમારી લેવું. પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું મૂકી ગરમ થાય એટલે લસણની કટકી ઉમેરી ટામેટું, મરચું એ બધું મૂકીને વઘાર કરી લેવો. ત્યારબાદ તેમાં મેથી ઉમેરી દેવી. બે મિનિટ સુધી આ બધું તેલમાં સાંતળી લેવું.
- 2
ત્યારબાદ 1/2 ગ્લાસ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દેવું. સાથે તેમાં બધો મસાલો પણ કરી લેવો. પછી તેમાં ધીરે ધીરે ચણાનો લોટ ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું.
- 3
પછી બે મિનિટ ગેસ પર રહેવા દેવાનું અને ઉતારી લેવું. હવે તૈયાર છે મેથી ની લોટ વાળી ભાજી તેને ગરમાગરમ સર્વ કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે. પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1 Pinky bhuptani -
-
-
-
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani -
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi -
-
-
-
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
-
-
-
મૂળા ને ભાજી નું લોટ વાળુ શાક (Mooli Bhaji Lot Vali Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#winterspecialમૂળાના પાન ને અહીં ભાજી તરીકે ઓળખાય છે .એટલે મૂળા અને ભાજી બંને નો ઉપયોગ કર્યો છે . Keshma Raichura -
મેથી બેસનની ભાજી( Methi besan bhaji recipe in Gujarati
#GA4#Week2ઘરે કોઈ શાક ના હોય તો કસુરી મેથીમાંથી બનતું ઝટપટ શાક..... ચોમાસાનાં લીધે તાજી મેથી ભાજી ને બદલે કસુરી મેથી પણ વાપરી શકાય છે Harsha Valia Karvat -
મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)
#BR મૂળાની લોટવાળી ભાજી ખાવા મા ટેસ્ટી લાગે છે.આજે બનાવી Harsha Gohil -
-
ચણાના લોટ વાળી મૂળાની ભાજી (Chana Lot Mooli Bhaji Recipe In Gujarati)
મારા સાસુ પાસે બનાવતા શીખી..મૂળા સરસ આવે છે તો તેના પાનનો ઉપયોગ કરી આ ભાજી બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823056
ટિપ્પણીઓ (6)