કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#BW

#BW

વધુ વાંચો

પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩૦૦ ગ્રામ પાપડી
  • મુઠિયાં બનાવવા માટે
  • ૩૦૦ ગ્રામ સેકેલો ઘઉં નો લોટ
  • ૧/૨ વાડકીસમારેલી કોથમીર
  • ૫૦ ગ્રામ પાલક
  • ૧૫૦ ગ્રામ મેથી ની ભાજી
  • મીઠું જરૂર મુજબ
  • ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • મસાલો કરવા માટે
  • ૧/૨ ચમચીઅજમો
  • ૪ ટેબલ સ્પૂનતેલ
  • ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • ૧/૪ ચમચીઆદુની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૪ ગ્લાસપાણી
  • ગાર્નીશ માટે
  • સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાપડીને છોલી લેવી. પાપડી નો ખાલી ઉપર અને નીચેનો ભાગ જ કાઢવો આખી છોડવી નહીં પાલક ને સમારી લેવી, મેથી સમારી લેવી, કોથમીર સમારી લેવી, ને લીલું લસણ હોય તો તે પણ સમાવી લેવું પછી ઘઉં નો લોટ ૩ મિનિટ ધીમા ગેસ પર તેલ વગર સેકિલેવો ને બાજુ પર મૂકવો,

    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે ગેસ પર કડાઈ મૂકી તેમાં તેલ મૂકવું તેમાં અજમો નાખો ત્યારબાદ પાપડી નાખવી પછી તેમાં ૪ ગ્લાસ પાણી ઉમેરવું અને હવે તેમાં મસાલો કરવો લીલું મરચું મીઠું હળદર ધીમા ગેસે પાપડીને ચડવા દેવી થોડા થોડા ટાઈમે હલાવતા રહેવું ધીમા ગેસે 30 મિનિટ પાણી ઉકળે ત્યાં સુધી થવા દેવું,

    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે શેકેલા ઘઉંના લોટમાં પાલક, મેથી, કોથમીર,લીલું લસણ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું હવે તેલ નું મોળ મૂકી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી તેના નાના નાના મુઠીયા વાળી લેવા,

    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે પાપડી વઘારેલું પાણી ઉકળવા માંડ્યું હશે તેમાં એક એક કરીને મુઠીયા મૂકી દેવા અને વધેલા લોટને પાણીમાં ઉમેરી દેવો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું પછી ઢાંકણ ઢાંકીને 20 મિનિટ થવા દેવું મુઠીયા ચડી જાય ને રસો જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે પાપડીમાં મુઠીયા ગરમ ગરમ સર્વ કરવા માટે.

    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર February 26, 2023 16:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. લસણની ચટણી વાળો રોટલો
  1. લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
  2. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  3. બીટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  4. અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826059
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close