Steps
- 1
સૌ પહેલા ચોખા ના ધોઈ ના પલાળી દો દસ.મિનીટ સુધી
- 2
પછી એક ત્પેલી.આ દૂધ ગરમ કરવા મુકોં દૂધ ગરમ થાય ત્યાં સુધી ચોખા નથી પાણી કાઢી ના ચોખા ના પાટલા પર લઈ વેલણ થી.અધકચરા કરી લો
- 3
દૂધ ઉકડવા લાગૅ.એટલે તેમાં અધકચરા કરેલ ચોખા નાખી દો ચોખા ચડવા આવે એટલે તેમાં કેસર અને ખાંડ નાખી દો
- 4
દૂધ ઉકડવા લાગૅ અને ચોખા બરાબર ચડી જાય એટલે તેમાં મિલ્ક.મેઇડ એડ કરી લો પછી તેમાં બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો અને ૫ મિનિટ સુધી દૂધ ના ઉકડવા દો પછી ગેસ બંધ કરી લો અને ફિરની ના ફિજ માં ઠંડી કરવા મુકી
- 5
ફીરની ના સરવિગ બાઉલ માં કૅસર ફિરની લઈ ઉપર થી બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

agarcia14
-

Vavo Rodrigues
-

Husna Aliyu
-

stuart.eaton.12
-

Maureen Aquino
-

Alka Bhandari
-

stuart.eaton.12
-

agarcia14
-

Umme Ali
-

#स्ट्राॅबेरीजूस Strawberry 🍓 juice
Padma_srivastava Srivastava
-

Jasmin Motta _ #BeingMotta
-

rama
-

Power - Packed Banana And Date Shake
Nazia Parveen
-

Banana tikki in Capsicum rings
Swagatika
https://cookpad.wasmer.app/us/recipes/16828666















Comments