કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

#DRC

#DRC

વધુ વાંચો

ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨ વાટકીચોખા
  2. ૧/૨ વાટકીચણા ની દાળ
  3. ૧/૨ વાટકીફુદીના ના પાન ની પેસ્ટ
  4. ૧ ચમચીલસણ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૪ ચમચીખાવાના સોડા
  7. ચપટીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીસફેદ તલ
  9. ૧ નાની વાટકીખાટુ દહીં
  10. ગરમ પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચોખા અને ચણાની દાળને મિક્સરમાં કર કરી ક્રશ કરી લોટ તૈયાર કરી લો.

  2. 2

    તૈયાર કરેલ લોટમાં દહીં અને જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી 4 થી 5 કલાક આથો આવવા દો.

  3. 3

    તૈયાર કરેલ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું અને સોડા ઉમેરી એકદમ હલાવી મિક્સ કરી લો.

  4. 4

    તેમાંથી 1/2 મિશ્રણ બીજા બાઉલમાં કાઢી તેમાં ફુદીનાની પેસ્ટ ઉમેરી લો.

  5. 5

    ઢોકળીયામાં ગરમ પાણી મૂકી, વાટકીમાં તેલ લગાવી બંને મિશ્રણ અડધા અડધા ઉમેરી દો.
    સફેદ મિશ્રણ ની ઉપર લાલ મરચું પાઉડર છાંટો અને લીલા મિશ્રણ ની ઉપર સફેદ તલ છાંટી લો અને પાંચ મિનિટ માટે ચડવા દો.

  6. 6

    તૈયાર થયેલ ઢોકળા ને પ્લેટમાં કાઢી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર March 02, 2023 07:47
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
March 02, 2023 19:18
Waah 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
  2. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  3. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  4. હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
  5. રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  1. સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
  2. રસીલે આલુ સબ્જી
  3. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831966
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close