#SFC
પનીર ને ધોઈ ને નાના ટુકડા કરી લેવા
ત્યારબાદ તેમાં ગરમ મસાલો મરચું પાવડર ધાણાજીરું મીઠું નાખી હલાવી થોડીવાર ઢાંકી ને રાખવા
ત્યારબાદ નોનસ્ટિક પેન માં બટર મૂકી પનીર ના ટુકડા સાંતળવા ગરમ ગરમ ડ્રાય મસાલા પનીર ટોમેટો સોસ સાથે ખાવા ની મજા આવે છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)