ઠંડાઈ મસાલો

Sonal Modha
Sonal Modha @sonalmodha

હોળી રેસીપી ચેલેન્જ
#HRC : ઠંડાઈ મસાલો
હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો.

ઠંડાઈ મસાલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

હોળી રેસીપી ચેલેન્જ
#HRC : ઠંડાઈ મસાલો
હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
સર્વિંગ
  1. 1 નાની વાટકીકાજુ
  2. 1 નાની વાટકીબદામ
  3. 1 નાની વાટકીપિસ્તા
  4. 1 ચમચીમગજતરીના બી
  5. 1 ટીસ્પૂનખસખસ
  6. 2/3 ટુકડાતજ
  7. 1 ટીસ્પૂનએલચી પાવડર
  8. અડધી ટીસ્પૂન કેસર
  9. 1 ચુટકીકેસર પાવડર
  10. 1 ટીસ્પૂનમરીના દાણા
  11. 1 ટેબલ સ્પૂનવરિયાળી
  12. 1 ટીસ્પૂનજાયફળ પાવડર
  13. 2-3 ટેબલસ્પૂનખડી સાકર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ નોનસ્ટિક પેન ને ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં બધી જ સામગ્રી નાખી અને એક બે મિનિટ માટે ધીમા તાપે શેકી લેવું. થોડીવાર ઠંડુ થવા દેવું.

  2. 2

    ઠંડુ થાય એટલે મિક્સર જારમા નાખી તેમાં એલચી નો ભૂકો,જાયફળનો ભૂકો, કેસર,કેસર નો પાવડર અને ખડી સાકર નાખી દરદરુ ક્રશ કરી લેવું.

  3. 3
  4. 4

    તૈયાર થઈ જાય એટલે મસાલો બાઉલમાં કાઢી લેવો. ઠંડાઈ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખી દેવો.

  5. 5

    તો તૈયાર છે
    હોળી સ્પેશિયલ
    ઠંડાઈ મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes