રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડી રોટલી લઈ તેનો ભૂકો કરી લેવો
- 2
પછી તેમાં ગોળ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરવું
- 3
મિશ્રણ નાં ગોળા વાળી લેવા. તૈયાર છે સ્વાદિષ્ટ લાડવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
-
-
રોટલી ના લાડુ(Rotali na laddu recipe in Gujarati)
ફટાફટ બની જતી આ રેસિપી વિટામીન બી 12 વિટામીન એ અને આયન થી ભરપૂર છે.બાળપણમાં આપણે આ લાડુ બહુ ખાધા છે કેમ.... એ દિવસો યાદ આવી ગયા ને... તો ચાલો બનાવીને ફરી બાળપણની યાદ તાજી કરીએ..... Sonal Karia -
લેફટ ઓવર રોટી ચુરમુ (Left Over Roti Churmu Recipe In Gujarati)
#MAપેલાં બધાના ઘરે સ્વીટ તહેવાર મા જ બનતું પણ મમ્મી અમને રોટલી બચે એટલે આ સ્વીટ ઘણીવાર બનાવી દેતી ને મને ખુબ ભાવે તો ચાલો હુ તમને રેસિપી બતાવું Shital Jataniya -
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
-
-
-
-
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
-
લેફ્ટ ઑવર રોટી નાં મોદક (left over roti modak recipe in Gujarati)
#ફટાફટબાળકો ને નાની ભૂખ સંતોસવા અથવા ઘર માં કોઈ ને ફટાફટ બને એવું કય ખાવા નું મન થાય તો આ મોદક બનાવવા માં માત્ર 10 મિનિટ જ થાય છે ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્ધી. Varsha Karia I M Crazy About Cooking -
-
-
"હરિયાણવી -ચુરમા"(Hariyanavi Churma Recipe In Gujarati)
#નોર્થ' વિસરાતી પરંપરાગત વાનગી 'આ એક હરિયાણાની ખૂબ જ પરંપરાગત વિસરાતી વાનગી છે .અને સાથે ગુજરાતી પણ ખરી જ.મને યાદ છે એટલું કે અમે નાના હતા ત્યારે મારા બા અમને સ્કૂલે જતાં સમયે ટીફીનમાં તથા સવારે શિરામણમાં આ વાનગી બનાવી આપતા .ખૂબ જ હેલ્ધી વાનગી જેમાંથી ખૂબ સારા પ્રમાણમાં વીટામીન બી-12,ગ્લુકોઝ,પ્રોટીન,વીટામીન વગેરે તત્વો મળી રહે છે.તો આજે હું તમારા માટે આવી સરસ વાનગી લાવી છું.જે ખરેખર સૌને પસંદ આવશે જ. Smitaben R dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840355
ટિપ્પણીઓ