મલ્ટી ગ્રેઈન પૂરી (Multigrain Poori Recipe In Gujarati)

sm.mitesh Vanaliya @shruta
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બધા લોટ ચાળી ને લો
- 2
હવે તેમાં ઉપર મુજબ બધા મસાલા અને કોથમીર અને મેથી ઉમેરો અને તેલ નાખી ને થોડા હુફાળા પાણી થી લોટ બાંધવો.ત્યાર બાદ ૧૦-૧૫ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 3
હવે કઢાઈ માં તેલ ગરમ કરો અને ગરમ તેલ માં પૂરી ને તળી ને એક ડીશ માં કાઢી લો.
- 4
હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો અને લોટ માંથી લુવા કરી ને નાની નાની પૂરી વણી લેવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833720




ટિપ્પણીઓ (4)