રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા ગોળ ને છીણી ને તેમાં પાણી નાખી ગરમ કરવા મૂકી ને ગોળ નું પાણી તૈયાર કરી લેવું...
- 2
ત્યાર બાદ એક લોયા મા ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં લોટ નાખતા જવો અને સતત હલાવતા રહેવું જેથી ગાઠી ના પડે...
- 3
ત્યાર બાદ લોટ થોડો સેકાઈ જાય એટલે કે થોડો બ્રાઉન રંગ નો થઈ જાય એટલે તેમાં ધીમે ધીમે ગોળ નું પાણી નાખતા જવું....અને સતત હલાવતા રહેવું....આમ ૫ મિનિટ ગેસ પર રાખી મૂકવું....ત્યાર બાદ સર્વ કરતી વખતે તેની ઉપર કાજુ બદામ ટુકડા નાખી ને ગરમ ગરમ સર્વ કરવો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839731









ટિપ્પણીઓ (8)