મીઠા ઘુઘરા

Shila Devaliya
Shila Devaliya @cook_38580758
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 100 ગ્રામરવો
  2. 200 ગ્રામબૂરું ખાંડ
  3. 100 ગ્રામમોળો માવો
  4. 50 ગ્રામકાજુ,બદામ, કિસમિસ
  5. ઘી 100 ગ્રામ એલચી પાઉડર optional 6
  6. તેલ તળવા માટે
  7. 250 ગ્રામમેંદો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી રવો ગુલબી રંગ નો થાય ત્યાં સુધી શેકો

  2. 2

    ગેસ ની ફ્લેમ બંધ કરી તેમાં બૂરું ખાંડ,મોળો માવો, કાજુ, બદામ, કિસમિસ નાખો

  3. 3

    તે મિશ્રણ ઠારવા દો ત્યાં સુધી માં કથરોટ માં મેંદો ચાળી લઇ તેમાં ચપટી બૂરું ખાંડ, મીઠું નાખી પાણી થઈ લોટ બાંધી કુંણક માં આવવા દો

  4. 4

    તેના લુઆ લાઇ પુરી વણી લો તેમાં મિશ્રણ ભરી તેની કાંગરી વળી લો

  5. 5

    તેલ ગરમ થાય એટલે બ્રાઉન રંગ ના તળી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shila Devaliya
Shila Devaliya @cook_38580758
પર

ટિપ્પણીઓ

Similar Recipes