સૌથી પહેલા કુકર માં તેલ મૂકી હિંગ ઉમેરી લસણ ડુંગળી ને ટામેટા સાંતળવા
પછી તેમાં ફણગાવેલા ચણા ઉમેરવા ને મીઠું ને બીજા મસાલા ઉમેરવા ને સાંતળવું ને પછી પાણી ને બટેકા ઉમેરવા
કુકર નું ઢાંકણું બંધ કરી 5સિટી કરવી કુકર ઠરે એટલે તેને સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)