#cookpadindia#cookpadgujarati
રોટલા નો ભૂકો કરી લ્યો.
હવે તેમાં લસણ ની ચટણી,મીઠું,ધાણા જીરું,મરચુ,તેલ અને થોડું થોડું દહી નાખી હલાવી.લ્યો.
બધું સરસ હલાવાય જાય એટલે તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચાંદ ચકોરી. સરવીગ પ્લેટ માં લઇ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ