કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજી - પાલક ઓટસ રોસ્ટી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી મુખ્ય ફોટો

વેજી - પાલક ઓટસ રોસ્ટી

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#બ્રેકફાસ્ટ રેસીપી
#કવીક એન્ડ ઈજી રેસીપી
#હેલ્ધી ,ટેસ્ટી
#ઓઈલ લેસ સમર મીલ રેસીપી

#બ્રેકફાસ્ટ રેસીપી
#કવીક એન્ડ ઈજી રેસીપી
#હેલ્ધી ,ટેસ્ટી
#ઓઈલ લેસ સમર મીલ રેસીપી

વધુ વાંચો

વેજી - પાલક ઓટસ રોસ્ટી

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#બ્રેકફાસ્ટ રેસીપી
#કવીક એન્ડ ઈજી રેસીપી
#હેલ્ધી ,ટેસ્ટી
#ઓઈલ લેસ સમર મીલ રેસીપી

#બ્રેકફાસ્ટ રેસીપી
#કવીક એન્ડ ઈજી રેસીપી
#હેલ્ધી ,ટેસ્ટી
#ઓઈલ લેસ સમર મીલ રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
3 વ્યકિત
  1. 1/2 વાટકીરવો
  2. 1/2 વાટકીઓટસ
  3. 1/2 વાટકીપાલક પ્યૂરી
  4. 1 કપઝીણી છીણેલી વેજીટેબલ (કેબીજ,બીટ,કેપ્સીકમ,ડુગંળી)
  5. 1/2 કપદહી
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. 1/2 ચમચીશેકેલા જીરા પાવડર
  8. 1/4 ચમચીમરી પાવડર
  9. 1/4 ચમચીમરચુ પાવડર
  10. 1/2 ચમચીફ્રુટ સાલ્ટ
  11. 4 ચમચીસફેદ તલ
  12. તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ઓટસ,રવો મા દહી નાખી પાણી ઉમેરી ને 5,7મીનીટ ઢાકી ને રાખવુ,પછી વેજીટેબલ, પાલક પ્યુરી,શેકેલા જીરા પાવડર,મરી પાવડર મીઠુ નાખી હલાવી ને એક બાજુ મુકવુ

    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ1ફોટો
    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નાનસ્ટીક પેન ગરમ કરવા મુકવુ, તૈયાર કરેલા બેટર મા ફ્રુટસાલ્ટ નાખી ને ગરમ નાનસ્ટીક પેન પર ઉપર પાથરી તલ સ્પ્રિકંલ કરી ને સ્લો ફલેમ પર કુક થવા દેવુ.

    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાજુ શેકાય બીજી બાજુ પલટાવી દેવુ બન્ને બાજુ શેકાય નીચે ઉતારી ને કટ કરી ને સર્વ કરવુ, નાસ્તા,અથવા ટી ટાઈમ મા ચાય કાફી સાથે‌ ખવાની મઝા આવે તૈયાર છે સુપર ટેસ્ટી,સુપર હેલ્ધી વેજી પાલક ઓટસ રોસ્ટી...

    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ3ફોટો
    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ3ફોટો
    વેજી - પાલક ઓટસ રોસ્ટી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર May 30, 2023 16:46
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan.V
Swaminathan.V @280818S
May 31, 2023 01:47
Yummy dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્ધી રાગી બિસ્કિટ
  2. રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)
  3. જુવાર ખીચડી (jowar khichdi recipe in Gujarati)
  4. બાજરી મગ ખીચડી
  5. મેંગો આઇસ ક્રીમ નેચરલ
  1. રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)
  2. ખાટો મોરિયો (left over moriyo)
  3. શીર્ષક - મિલેટેસ ખીચડી
  4. જુવાર ના રોટલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close