રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરીના લોટને એક બાઉલમાં લો, તેમાં ચણાનો લોટ નાખી, પાણી નાખી ખીરૂ તૈયાર કરી લો.
- 2
હવે આ ખીરાને પંદર મિનિટ સુધી રહેવા દો.
- 3
હવે ડુંગળી ટમેટા અને મરચાને ચોપરમા ચોપ કરી લો.
- 4
હવે કોથમીર ને ઝીણી સમરી લો, હવે આ બધું ખીરામાં નાખી હલાવો.
- 5
ખીરામાં મીઠું નાખી હલાવો.
- 6
હવે એક નોનસ્ટિક તવી પર તેલ નાખી નાનાં પુડલા ઉતારો. તેલથી બંને બાજુ શેકી લો.
- 7
હવે આ પુડલાને સોસ કે ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031002







ટિપ્પણીઓ