રાંધવાની સૂચનાઓ
- 1
- 2
પ્રથમ ગેસ ઓન કરી કૂકર મા રતાળુ બાફી લો તેને ઠરવા દો પછી ખમણી થી છીણી લો જેથી રેસા નીકળી જાય
- 3
બાદ મા રતાળુ ના માવામા દુધ નાખી ચમચા થી મેસ કરી ગેસ પર ગરમ કરોથોડી થોડી વારે હલાવતા રહો
- 4
થોડુ ઘટ થાય એટલે તેમા કાજુ બદામ ની કતરણ અને ચપટી એલચી પાવડર નાખી ઠરવા દો બાઊલ મ કાઢી કાજુ બદામ ની કતરણ થી ડેકોરેટ કરો તૈયાર છે રતાળુ ની ફરાળી ખીર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22554717








ટિપ્પણીઓ