રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં બેસન, મીઠું, વાટેલા લીલા મરચા ને છાસ નું મિશ્રણ કરી ને ગરમ કરવા મુકો
- 2
કઢાઈ માં હળવે રાખવું જેથી કોઈ ગઠ્ઠા ના પડે.
- 3
આ મિશ્રણ કઢાઈ ને ચોંટતું નથી
- 4
ચકાસવા માટે મિશ્રણ ને થોડું પથરી ને ઉખાડી જોવું. બરાબર ઉકજડે તો ગેસ બંધ કરી દેવો.
- 5
તેલ ચોપડેલી થાળી માં આ મિશ્રણ ને પાતળું પાથરો. ઠંડુ થાય બાદ તેના રોલ વાળી ને સરખા ભાગે કાપી લો
- 6
વઘાર માટે તેલ માં રાઈ ફોડી ને ખાંડવી પર રેડવી.
- 7
ઉપર થી ખમણેલું કોપરું ને કોથમીર થી સજાવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7144959




ટિપ્પણીઓ