મેથી ના ભજીયા (મેથી ગોટા)
ગુજરાત ની મનપસંદ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ છોડી ને બીજી બધી સામગ્રી ભેળવી ને એક ખીરું તૈયાર કરી લો.
- 2
તેલ ગરમ કરી ૨-૩ ચમચા મોણ રૂપે ખીરા માં રેડવા.
- 3
ગરમ તેલ માં ભજીયા પાડો. સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
- 4
ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડાકોર ના ગોટા
ડાકોર ના ગોટા ગોમતી ના ઘાટ પર મળે છે પણ વિશ્વ વિખ્યાત વાનગી છે. તેને દહીં સાથે પીરસાય છે. Leena Mehta -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#MFFગુજરાત રાજ્ય ની સ્પેશ્યાલીટી Bina Samir Telivala -
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
-
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના ગોટા
#નાસ્તોઅત્યારે લિલી મેથી બહુ મળે એટલે હું એમાંથી અલગ અલગ રેસીપી બનાઉ જેમાંથી મારા ફેવરિટ આ ગોટા. જે જલ્દી બને અને ટેસ્ટી પણ એટલાજ.. Tejal Vijay Thakkar -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
-
-
-
-
મેથી ના ઢેબરાં
#56bhog#Post33બાજરી ને ઘઉં ના લોટ માંથી મેથી ના ઢેબરાં બનાવાય છે. ફર્ક એટલોજ છે કે ઢેબરાં માં બાજરી વધારે પ્રમાણ માં હોઈ છે ને થેપલા માં ઘઉં નો લોટ વધારે પ્રમાણ માં હોઈ છે. Leena Mehta -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7144958
ટિપ્પણીઓ