રાંધવાની સૂચનાઓ
- 1
વઘાર માટે-વાઘરીયા માં તેલ ગરમ મુકો. તેમાં રાઈ, જીરું, લીમડો, અડદ ની દાળ, વાટેલા લીલા મરચા, હળદર, વાટેલું લસણ ને કોથમીર નાખી ને ૧-૨ મીન સાંતળી લો. બાફી ને છૂંદેલા બટાકા પર આ વઘાર રેડવો. સ્વાદાનુસાર મીઠું ઉમેરો. બધું ભેળવી લો કે એક માવા જેવું બની જાય.
- 2
તેના નાના ગોળા વાળી લો.
- 3
બેસન ના ખીરા માટે- ત્રણે સામગ્રી ને ભેળવી લો ને ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખવું.આ ખીરા માં એક એક કરી ને વળેલા વડ્સ ને બોલી ને ગરમ તેલ માં મધ્યમ તાપે તળવા મુકો. સોનેરી રંગ ના તળી લો.
- 4
તૈયાર છે વડા.પાવ ને ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156257



ટિપ્પણીઓ