ફજેતો

Purvi Modi @PurviModi_1105
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
થોડા પાણી માં કેરી ના ટુકડા, દહીં ને બેસન ને જેરી લો.
- 2
એક તપેલી માં કાઢી લેવું. જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
મધ્યમ તાપે ગરમ મૂકી ને તેમાં મીઠું ને સમારેલા લીલા મરચા ઉમેરો.
- 4
પછી તેમાં હળદર, ખાંડ/ગોળ, ગરમ મસાલો ને વાટેલું આદુ ઉમેરો.
- 5
ઉકાળો ને વચ્ચે હલાવતા રહો.
- 6
કઢી જેવી ઉકાળી લો.
- 7
ઘી નો વઘાર મૂકી તેમાં રાય, જીરું, લવિંગ, તજ, સૂકા મરચા ને લીમડો નાખી ને ફજેત માં રેડો.
- 8
ફજેત માં રેડી ને ૨-૩ મિનિટ ઉકાળી લો.
- 9
કોથમીર ભભરાવી ને સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
ફજેતો (Fajeto recipe in Gujarati)
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
-
કેરી નો ફજેતો(કઢી)
#સુપરશેફ1#કરીઆપણી જૂની અને જાણીતી વાનગી છે.કેરી નો રસ વધ્યો હોય, અથવા કેરી ના ગોટલાં ધોઈ ને એ ધોયેલાં પાણી માં થી ફજેતો બનાવાતો હતો.કેરી ની સીઝન માં ફજેતો પીવાથી કેરી વધારે ખવાઈ ગઈ હોય તો,ફાયદો કરે છે Mamta Kachhadiya -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati)
#ROK#રેશીપી ઓફ કઢી કઢી એ શાકનો ઓપ્સન ગણી શકાય.વિધવિધ જાતની કઢી બનાવી શકાય છે.ઝડપથી બની જતી તેમજ ખટ્ટમીઠી,સ્પાઈસી વડી રોટલી,રોટલા,ભાખરી,પરોઠા,ભાત,ખીચડી,પુલાવ,સ્વીટસ્ કોઈપણ વ્યંજન સાથે ભળી જતી રેશીપી એટલે કઢી.એમાં પણ પ્રસંગોમાં તો ખાસ બનતી હોય છે જે ભારે ભોજનને પચાવી શકે છે.જેથી ઔષધીય ગુણ ધરાવતી શરદી મટાડનારી ખાસ ઔષધ રેશીપી એટલે કઢી. Smitaben R dave -
કેરી બેસન બરફી
#ગુજરાતીમોહનથાળ ની જેમ આ બરફી પણ બેસન થી બને છે.તેમાં કેરી નો અનેરો સ્વાદ મનભાવન અને જુદા પ્રકાર નો સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
ફજેતો (પાકી કેરી ની કઢી)())fajeto in Gujarati )
# વિકમિલ 2# સ્પાઈસી રેસીપી# માઇઇબુક# પોસ્ટ 20# ફજેતો પાકી કેરી ની કઢી Kalyani Komal -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
કાંદા-પાલક ડબલ તડકા કઢી(Kanda Palak Double Tadka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી જે મુખ્ય દહીં અને બેસન માંથી બને છે. જે પ્રોટિન નું મુખ્ય સ્ત્રોત છે. જેમાં પાલક ઉમેરવાથી અલગ સ્વાદ સાથે હેલ્ધી બનાવે છે. નોર્થ ઈન્ડિયા ની ડબ્બલ તડકા વાળી દાળ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે કઢી ને સાત વખત ઉભરો લાવવામાં આવે પછી કઢી પાકી ગણાય. Bina Mithani -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
બુંદીકઢી
#દાળકઢી ભારતીય મેનુ મા દાળ કઢી બહુ મહત્વ ધરાવે છે.ભાત કે ખિચડી અથવા પુલાવ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બૂંદી કઢી ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156256
ટિપ્પણીઓ