ઘરે બનાવેલું કાચી કેરી નું શરબત

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૧/૨ ચમચી લીંબુ ના ફૂલ
  4. ૧ ચમચી ખાવાનો લીલો રંગ (સ્નિગ્ધ પદાર્થ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરી ને ધોઈ ને બાફી લો.

  2. 2

    ઠંડુ પડે એટલે તેને છોલી ને ગોટલો કાઢી નાખો.

  3. 3

    કેરી ના ગર ને વાટી લો. વગર પાણી એ વાટવું.

  4. 4

    એક વાસણ માં ખાંડ ને પાણી ને ભેળવી લો.

  5. 5

    ઉકળે એટલે તેમાં લીંબુ ના ફૂલ ઉમેરી ડો.

  6. 6

    ચાસણી પર તરત કચરા ને કાઢી નાખવો.

  7. 7

    તેને ઠંડુ થવા ડો.

  8. 8

    થાળું થાય પછી કેરી નો વાટેલો ગર ને ખાવાનો લીલો રંગ ઉમેરો.

  9. 9

    બરાબર ભેળવી ને બાટલા માં ભરી લો.

  10. 10

    એક ગ્લાસ માં ૪-૫ ચમચા રેડી ને તેમાં ઠંડુ પાણી ઉમેરી ને પીરસો.

  11. 11

    નોંધ: સ્નિગ્ધ પદાર્થ ને ઉમેર્યા વગર પણ બનાવી શકો ચો. ૧ મહિના સુધી રાખી શકો ચો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes