રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ધોઈ ને બાફી લો
- 2
કડાઈમાં બટર મુકી,લવિંગ, તમાલપત્ર, બાદિયા, ચપટી હિંગ,આદુ મરચાં ની પેસ્ટ,લસણ નાખી સાતળી લો,ડુંગળી,ગાજર નાખો મિકસ કરો
- 3
કેપસીકમ,ટમેટુ નાખી સાતળી લો
- 4
બાફેલુ બટેટુ, વટાણા, હળદર, મીઠું, મરચું, પાઉભાજી ગરમ મસાલો, રાધેલા ભાત નાખી મીકસ કરો
- 5
લીબુ નો રસ નાખી મિકસ કરી લો
- 6
કોથમીર નાખી પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7699252









ટિપ્પણીઓ