#રાઈસ રેસીપી.. ઈદડા

Tejal Vijay Thakkar @cook_16330506
#રાઈસ રેસીપી.. ઈદડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને અલગ અલગ 5 કલાક માટે પલાળી દો.. પછી તેમાં છાશ નાખી મિક્સર મા ગ્રાઈન્ડ કરી ખીરું તૈયાર કરી 7 કલાક માટે આથો લાવવા તડકે મૂકી દો.. આથો આવી જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, અને સોડા નાખી બરાબર હલાવો.. પછી તેલ લગાવેલ થાળી મા ખીરું પાથરી ઉપર તલ ભભરાવી દો અને બાફવા મૂકો.. 15 મિનિટ મા થઈ જશે.. હવે વઘાર માટે તેલ મૂકી રાઇ અને હીંગ નો વઘાર કરો ઢોકળા પર નાખો..છેલ્લે કોથમીર થી સજાવી સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી ઈદડા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8444303





ટિપ્પણીઓ