મેંગો લોલીપોપ

Swapnal Sheth @cook_15895977
#મેંગો
#goldenapron
#post 11
#મેંગો લોલીપોપ
#15/05/19
હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
મેંગો લોલીપોપ
#મેંગો
#goldenapron
#post 11
#મેંગો લોલીપોપ
#15/05/19
હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીનાં રસમાં ખાંડ નાખીને ગેસ ઉપર મુકીને ધીમા તાપે હલાવવું. થોડું ઘટ્ટ થાય અને કલર બદલાય એટલે તેમાં દુધનો પાવડર અને કોપરાનું છીણ ગોળી વળે એટલું જરૂર મુજબ નાખીને બરાબર હલાવી લેવું.
- 2
ગેસ પરથી ઉતારીને ઠનડું પડે એટલે ગોળીઓ વાળી લેવી, પછી તેમાં ટૂથપિક ખોસી દેવી. સમારેલાં ડ્રાયફ્રૂટ્સ અને બદામ થી ડેકોરેશન કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8583520









ટિપ્પણીઓ (2)