મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)

મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસટીક પેન મા ૨ ચમચી ઘી લઇ કેરી નેા રસ ઉમેરી પાણી નેા ભાગ બાળી લો હવે તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રહો
- 2
૨૫/૩૦ મીનીટ હલાવ્યા પછી તેમાં ચમચી ઘી ઉમેરો નોનસ્ટીક મા ચોંટતું બંધ થાય તે પછી ગેસ પરથી ઉતારી લેવું સહેજ નવસેકુ થાય એટલે તેમાં મલાઇ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું બીજી બાજુ રેડી કરેલ ચાસણી મા કોપરાનું છીણ અને ઇલાયચી પાવડર ઉમેરી મિક્ષણ રેડી કરવું
- 3
હવે કેરીના રસ વાળા ઘટ્ મિક્ષણ નેા રોટલો વણી તેના પર કોપરાના છીણ નું મિક્ષણ પાથરી તેને રોલ વીંટી ને ૧ કલાક ફી્ઝ મા સેટ કરવા મુકવુ પછી તેને કટ કરી સવિઁગ પલેટ મા સવઁ કરો
- 4
રેડી છે મેન્ગો ભાખરવડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
-
ગોલ્ડ કોઈન પનીર સ્ટાર્ટર
#પ્રેઝન્ટેશન#સ્પાઈસકિચનઆ એક સ્ટાર્ટર છે જે મેં બાળકોને હેલ્ધી રાખે તેવું અને તેમનું મનપસંદ આવે એ રીતે બનાવ્યું છે. જે બાળકોને શાળા તથા કોલેજમાં જતાં ટીનેજર બાળકોને પણ લંચબોક્સમાં આપી શકાય.અને આ સ્ટાર્ટર તમે બર્થડે પાર્ટી તથા કીટીપાર્ટીમા પણ બનાવી શકો છો. વર્ષા જોષી -
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
મેંગો પેંડા(Mango penda recipe in Gujrati)
#વીક મિલ2#મારા ફઈ ઠાકોરજી માટે આંબા ની સીઝન માં દર વખતે બનાવતા#મને આ રેસિપી શીખવાડવા માટે ખૂબ આભાર Davda Bhavana -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiથાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે. Riddhi Dholakia -
-
શક્કરિયા નો શીરો
આ રેસીપી મારા સાસુ એ શિખવાડી છે. આજે મારા સાસુ ઉપવાસ છે. તો બનાવો છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ બનાવ જો બનાવવા માં ખુબ જ સરળ છે. એક વાર જરુર બનાવ જો. Bijal Preyas Desai -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
મેંગો અને પાન ગુલકંદ કોકોનટ લડડુ
#લીલીપીળીમે મેંગો ના લાડુ બનાવવા માટે ફ્રોઝન કરેલો કેરી નો રસ વાપરયો છે અને પાનનો ઉપયોગ કરી ગુલકંદ અને ટુટીફુ્ટી નુ સ્ટફિંગ કયુઁ છે. Bhumika Parmar -
-
-
વડોદરા ની પ્રખ્યાત ખાટી મીઠી ભાખરવડી (Vadodara Famous Khati Mithi Bhakharwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડીવડોદરા ની ભાખરવડી વખણાય છે. અમારી બાજુ માં અમારા પાડોશના ભાભી વડોદરા ના હતા. એમણે અમને ભાખરવડી બનાવતા શિખવાડી હતી. ત્યારે હું ૧૨ ધોરણમાં ભણતી હતી. Sonal Modha -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
ફાડા લાપસી
લાપસી એક જુની વિસરાતી જતી વાનગી છેહરેક ઘરમાં બધા અલગ અલગ રીતે બનાવે છેપેલા ના ટાઈમ મા બા ,નાની ,મમ્મી ,સાસુલાપસી મા મોણ નાખી ને બનાવતાખાંડ ની જગ્યા એ ગોળ નુ પાણી કરતાહવે આપણે બધા કુકરમાં બનાવ્યે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે સરસ છુટ્ટી થાય એવી રીતે કુકરમાં બનાવ્યું છેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો#EB#week10@Tastelover_Asmita@chef_janki@Jigisha_16 chef Nidhi Bole -
-
-
-
-
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
સ્પ્રાઉટેડ લેન્ટીલ્સ ખીચડી
#ખીચડીહાલમાં ખીચડી અને બિરયાની ની કોમ્પિટિશન ચાલી રહી છે અને મને ડોક્ટરે પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડીશ જમવાનું કહ્યું છે તો મેં ફર્સ્ટ ટાઈમ મારા માટે આ ડિશ બનાવી છે. Sonal Karia -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
સ્વીટ ડમરું સેવ
#હોળી ના તેહવાર મા આપણા ગુજરાતી ના ઘેર ઘેર બનતી સ્વીટ મિઠાઈ ડમરું સેવ. Krishna Gajjar
More Recipes
ટિપ્પણીઓ