ચૂરમાં ના લાડુ

મમ્મી પાસે આમ તો ઘણી વાનગી ઓ શીખી છે પણ એ બધા માં મારા ફેવરિટ ચૂરમાં ના લાડુ છે. કરણ કે દરેક વખતે મમ્મી જેટલા પરફેક્ટ કરવાની try કરું છું
ચૂરમાં ના લાડુ
મમ્મી પાસે આમ તો ઘણી વાનગી ઓ શીખી છે પણ એ બધા માં મારા ફેવરિટ ચૂરમાં ના લાડુ છે. કરણ કે દરેક વખતે મમ્મી જેટલા પરફેક્ટ કરવાની try કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લાઇ ને તેમાં રવો ઉમેરો એન્ડ ગરમ ઘી નું મુઠી પડતું મોં નાખી મિલ્ક થઈ એકદમ કઠણ લોટ બાંધો.હવે તેમાંથી મુઠીયા બનાવી લો એન્ડ ગરમ ઘી માં ધીમા ગેસ ઉપર તાલિ લો.
- 2
હવે ઠંડા થાય એટલે મિક્સર માં ભૂકો કરી ને ચાલી લો.એલચી પાવડર એન્ડ જાયફળ પાવડર પણ નાખો.હવે તેમાં ગરમ ઘી ગોળ એન્ડ ડ્રાયફ્રુઇટ્સ નાખી મિક્સ કરો.હવે તેમાં ગરમ ઘી ગોળ એન્ડ ડ્રાયફ્રુઇટ્સ નાખી મિક્સ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Deepti Parekh know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ