રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં આલ્ફોન્સો મેંગો નો રસ નાખીને ૫ મિનિટ સુધી બરાબર હલાવીને એમાં દૂઘ રેડવું અને બરાબર મિક્ષ કરી તેમાં કેસર ના તાંતણા પણ ઉમેરીને સખત હલાવો.
- 2
મિશ્રણ પનીર જેવો થાય, અને બઘું પાણી શોષાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગેસ બંધ કરવો.આ મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દો. ખાંડ ઓગળે જશે.
- 3
ફરીથી ગેસ ચાલુ કરી, મિશ્રણ સખત હલાવો, મિશ્રણ ઘટ્ટ થાય/ ઘી છુટું પડે અને સાઇડ છોડે, એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાવડર ભેળવી દો.
- 4
એક ગ્લાસ બોઉલ માં આલ્ફોન્સો મેંગો કલાકંદ નાખી, પિસ્તા ના તાંતણા સજાવી ઠંડુ થવા દો. ઠંડુ થયેલ આલ્ફોન્સો મેંગો કલાકંદ સર્વ કરો. ત.ક ફ્રીજ પણ મૂકી શકાય.
- 5
સ્વાદિષ્ટ આલ્ફોન્સો મેંગો કલાકંદ નો સ્વાદ માણવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
-
મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati
#trending#MangoIcecreamમન મસ્ત મગન....મન મસ્ત મગન...બસ તેરા નામ દોહરાએ...મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋 Bansi Thaker -
-
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
-
-
મેંગો કેસરી / શીરો
Mother 's Day Special Recipeમમ્મી અને સાસુજી ની ખાટી -મીઠી યાદ હમેશાં આંખ માં પાણી સાથે હોઠો પર મીઠી મુસ્કાન લાવે છે. આજે Mother's Day નિમિત્તે મેં એ બંને ને ભાવતી મિઠાઈ મેંગો કેસરી / શીરો મુકી છે અને એ સાથે એમની મીઠી યાદ ને વગોળું છું.જેમના થકી હું આ પ્લેટફોર્મ સુધી પહોંચી છું , મારા મમ્મી અને સાસુજી ને મેંગો કેસરી / શીરો અર્પણ કરું છું .🌹🌹🙏🌹🌹🌹Happy Mother's Day 🌹 Cooksnap@Suchi2019 Bina Samir Telivala -
છેન્ના પોડા(Chenna Poda)
#ઈસ્ટછેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
મલાઈ હલવા કપ્સ
#દૂઘમલાઈ હલવા.. દૂધમાંથી બનાવેલી સ્વાદિષ્ટ ભારતીય મિઠાઈ જે ક્રીમ (મલાઈ) નું શુઘ્ધ સ્વાદમાં મધુર છે. Jasmin Motta _ #BeingMotta -
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
-
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
ફ્રેશ પાઈનેપલ શીરો
#ફેવરેટફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ના ફ્રેન્ડસ ને પણ એટલું પ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#SPબધાની ભાવતી ખીર , આજે મેં નવા વેરીએશન સાથે બનાવી છે. મેંગો અને પનીર નું કોમ્બો બહુજ ફેમસ અને વરસો થી ચાલતું આવ્યું છે અને એ પણ ડેઝર્ટ માં તો મઝા પડી જાય છે.આ રીચ અને ક્રીમી ખીર , બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે સીઝન માં એકવાર ચોક્કસ બનાવવા જેવી છે.Cooksnap@daxaparmar Bina Samir Telivala -
-
વાફેલ મેંગો ડિલાઇટ કપ
#મેંગોડેર્ઝટ આઇડિયામેંગો ની સીઝન દરમિયાન માણો આ સ્વાદિષ્ટ ડેર્ઝટ Jasmin Motta _ #BeingMotta -
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8689117
ટિપ્પણીઓ (14)