લિલી મરચા નો અથાણું

Rimjhim Agarwal @cook_12524282
આ અથાણું મારી મમ્મી બનાવી છે અને હું તેની રીતે બનાવી છીએ
લિલી મરચા નો અથાણું
આ અથાણું મારી મમ્મી બનાવી છે અને હું તેની રીતે બનાવી છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈને કાપડ થી સાફ કરી લો
- 2
વચ્ચે થી મરચા માં ક્ટ લગાવો
- 3
સૌંફ ને કડાહી માં શેકી લો અને ઠંડુ થવા દો
- 4
મરચા છોડી ને બધા ઘટકો મેળવી લો
- 5
મરચા ની અંદર આ પૂરણ ઉમેરો
- 6
1 દિવસ માટે જીના કાપડ થી ઢાંકીને તાપ માં મૂકી દો અને વચ્ચે વચ્ચે સ્પૂન થી મેળવો
- 7
તૈય્યાર થયા પછી શીશા ની જાર માં મૂકી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લિલી હળદર આથેલી.(અથાણું)
#પીળી હળદર સ્વાસ્થય વર્ધક છે, ઉપરાંત રક્તવૃધ્ધિ, અને રક્ત શુદ્ધિ માટે ઉપયોગી છે.હળદર શુભ પ્રસંગે પણ વપરાય છે, તથા એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે.આજે લિલી હળદર નું અથાણું જે કફ,શરદી માં ખુબજ ફાયદાકારક છે Krishna Kholiya -
-
-
ચિલ્લા કઢી
પકોડા કઢી તો બધાજ બનાવે છે પણ મારી મારી મમ્મી બનાવતી હતી ચિલ્લા ની કઢી.આ મારી મમ્મી ની સ્પેશ્યલ વાનગી છેRadhika Agarwal
-
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છુંઆ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
-
મરચાં નું અથાણું(Chilli pickle recipe in Gujarati)
#GA4#Week13 ગાજર વઢવાણની મરચાં નું અથાણું આ અથાણું હું મારી મમ્મી પાસેથી શીખી છું. Smita Barot -
કેરી ની ચટણી
#goldenapron #મદરસડે આ ચટણી મારી ફેવરિટ છે મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી Rimjhim Agarwal -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
-
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે#EB Vidhi V Popat -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
પંજાબી પંચભેળીયુ અથાણું (Punjabi Athanu Recipe in Gujarati)
આ અથાણું પંજાબી વાનગી, પરાઠા વગેરે સાથે ખુબજ શ્વાદિષ્ટ લાગે છે...west Bengal ના લોકો અથાણાં મા સરસવ નું તેલ વાપરવા છે, જેથી અથાણું લાંબો સમય સુધી ફ્રેશ લાગે છે... મે પણ આ અથાણાં મા સરસવ નું તેલ જ વાપર્યું છે #EBઅથાણું Taru Makhecha -
-
આદુ મરચા નો અથાણું(Ginger Chilli Athanu In Gujarati)
#સાઈડકોરોનાની મહામારી મા અત્યારે આદું અથાણું ખૂબ જ જરૂરી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Pari -
ચીભળાનુ અથાણું (Chibhda Athanu Recipe In Gujarati)
#MA. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે અથાણું બધા સરસ બનાવે છે. ચીભડાં શિયાળામાં મળે છે. ત્યારે આ ચીભડાં ના અથાણા બનાવી દે છે. sneha desai -
લિલી હળદર નું શાક
#શિયાળાલિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Himani Pankit Prajapati -
ચોકલેટ કેક
આ કેક મારી મમ્મી મારા બર્થડે પર બનાવી હતી હું આજે મદરડે પર મમ્મી ની રેસીપી થી તેની માટે બનાવીRima
-
કાંદા કૈરી નો અથાણું
ગરમી ના દિવસો માં કૈરીી અલગ અલગ રીતે ખવાય છે.કૈરી ટેસ્ટ માં બેસ્ટ અને ડુંગળી ખાવાથી લૂ નઈ લાગતી.ચાલો આજે એક સૈલૂ અને ઝટપટ અથાણું બનાવી એ. Deepa Patel -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week 21એક તો શિયાળુ વસ્તુ છે,અને ખુબજ હેલ્ધી છે. Deepika Yash Antani -
ધઉં નો શિરો
#જુલાઇમારી મમ્મી ને મને અને મારી બેબી ને ખુબજ ભાવે છે. મારી મમ્મી પાસે થી હું શીખી છું. બહુ જ જલદી થી બની જાય છે તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવાય આ ધઉં નો શિરો....... Nidhi Doshi -
મૈથીયું અથાણું(Methiyu athanu recpie in Gujarati)
#સમર મેથીયું અથાણું એ મારી મમ્મી ની અખોની રેસીપી છે. જે અમે દર વરસે ઉનાળા માં બનાવી છે અને આખું વરસ ખાયે છે. આ વખતે મારી મમ્મી ની રેસીપી માં થી બનાવ્યું છે. મારી ઘરે બધા ને ખુબ જ ભાવે છેઆ અથાણું આખું વર્ષ સારું રહે છે અને ભાખરી, ઠેપલા, ખીચડી, કપુરિય અને વિવિધ પ્રકારના વાનગી સાથે ખવાય છે.તમે પણ જરૂર થી બનાવજો. Aneri H.Desai -
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8689096
ટિપ્પણીઓ