કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગુરી રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગુરી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે
#goldenapron
#post 13

અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે
#goldenapron
#post 13

વધુ વાંચો

પનીર અંગુરી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે
#goldenapron
#post 13

અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે
#goldenapron
#post 13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામપનીર
  • 1 ચમચીકસુરી મેથી
  • 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1વાટકી ડુંગળીની પેસ્ટ
  • 2વાટકી ટામેટાની પેસ્ટ
  • 1 ચમચીમરચું પાવડર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીમલાઈ
  • 2 ચમચીકાજુનો પાઉડર
  • 2 ચમચીમગજતરીનો પાઉડર
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • 1વાટકી ધાણાભાજી સમારેલી
  • તળવા માટે તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે અંગુરી બનાવશો તેના માટે પનીરને ખમણી લો અને તેમાં કોર્નફ્લોર એડ કરી અને ધાણા ભાજી ઉમેરો હવે આ મિશ્રણને નાની નાની ગોળી વાળીને તરી લો

    પનીર અંગુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં કસુરી મેથી અને આદુમરચાની પેસ્ટ ઉમેરી હલાવો

  3. 3

    હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો અને ત્યારબાદ ટામેટાની ગ્રેવી નાખો અને ત્યારબાદ તેમાં કાજુનો પાઉડર અને મગજતરીનો પાઉડર નાખો બધા મસાલા એડ કરો અને સૌથી છેલ્લે મલાઈ ઉમેરો

  4. 4

    એકદમ ઉ ક ડી જાય ત્યાર પછી તેમાં તૈયાર કરેલા પનીર ના બોલ ઉમેરો અને પાંચથી દસ મિનિટ ઢાંકીને રાખી દો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devi Amlani
Devi Amlani @cook_13336844
પર June 02, 2019 18:24
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પંજાબી છોલે મસાલા
  2. ઈન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી કિંગ મસાલા
  3. પંજાબી દમ આલુ
  4. તિરંગા વેજ
  5. આલુ પાલક ટિક્કી
  1. બ્રેડ કોઇન
  2. મેથી મલાઈ મટર
  3. પંજાબી છોલે મસાલા
  4. ગોલ્ડન ટેમ્પલ ની પંજાબી દાળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/8968318
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close