રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ 2.50 ગ્રામ છોલે ચણા માં મીઠું નાખી 4 થી 5 કુકર ની સીટી વગાડી લો..
- 2
કઢાઈ માં 4 ચમચા તેલ માં જીરું, તમાલપત્ર, હીંગ, હળદર, 2 ચમચી આદુ મરચા પેસ્ટ સાંતળી લો. હવે ક્રશ કરેલ કાંદા ને ટમેટા એડ કરી...તેલ છૂટે સુધી સાંતળો..
- 3
હવે ગ્રેવી માં કાશ્મીરી લાલ મરચું પાવડર,ધાણા જીરું પાવડર, મીઠું, છોલે મસાલા,...બોઇલ કરેલ છોલે ચણા એડ કરી ક્રિમ, કોથમીર નાંખી મીક્ષ કરો..બેલેન્સ પુરતુ પાણી ઉમેરી છોલે ચણા ઉકાળી...કોથમીર, કાંદા સ્લાઇસ, મરચા થી ગાનિઁશ કરી....બટર રોટી, નાન, કુલચા, કે રાઇસ સાથે સવઁ કરો...
Top Search in
Similar Recipes
-
-
મેથી દાલ સબ્જી
દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..#એનીવર્સરી Meghna Sadekar -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
-
-
-
ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..#કાંદાલસણ Meghna Sadekar -
-
-
-
-
પંજાબી છોલે-પૂરી
#RB16#week16#My recipe eBookDedicated to my mother who loves this very much and I learnt from her. This is her recipe.During festivals, we prefer puri else with roti and paratha also it seems so yummy😋 Dr. Pushpa Dixit -
અમૃતસરી છોલે
#RB2 અમૃતસરી છોલેપંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
છોલે વેજ તવા પુલાવ (Chhole Veg Tawa Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9093165
ટિપ્પણીઓ