ગોલ્ડન ટેમ્પલ ની પંજાબી દાળ

પંજાબીઓ નું મહત્વનું ધાર્મિક સ્થળ એટલે ગોલ્ડન ટેમ્પલ. તમારા માંથી ઘણા લોકો ગયા પણ હશે અને જે નથી ગયા તેઓ જરૂર જજો. આજે હું એજ ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા ના લંગર માં મળતી પંજાબી દાળ તમારી સમક્ષ લાવી છું. #પંજાબી
ગોલ્ડન ટેમ્પલ ની પંજાબી દાળ
પંજાબીઓ નું મહત્વનું ધાર્મિક સ્થળ એટલે ગોલ્ડન ટેમ્પલ. તમારા માંથી ઘણા લોકો ગયા પણ હશે અને જે નથી ગયા તેઓ જરૂર જજો. આજે હું એજ ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા ના લંગર માં મળતી પંજાબી દાળ તમારી સમક્ષ લાવી છું. #પંજાબી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ મિક્સ દાળ 5 મિનિટ પાણી માં પલાળી લો. ત્યારબાદ કૂકર માં બાફવા માટે મુકો.
- 2
કૂકર માં આ મિક્સ દાળ બાફતી વખતે તેમાં 1 ચમચી મીઠું ઉમેરો અને 1 ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરો અને દાળ બાફી લો.
- 3
ત્યારબાદ જ્યાં સુધી દાળ બફાય અને કૂકર ઠંડુ થાય ત્યાં સુધી દાળ ને તડકો લાવવા માટેની સામગ્રીઓ તૈયાર કરી લો.
- 4
હવે એક કડાઈ માં 3 ચમચા તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી હિંગ નાખીને ડુંગળી અને ટામેટા નાખો. તેમાં અડધી ચમચી મીઠું નાખો જેથી ડુંગળી, ટામેટા જલ્દી અને સારી રીતે સાંતળી જાય.
- 5
કડાઈ માં ડુંગળી અને ટામેટા સાંતળી જાય એટલે તેમાં 1 ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી પંજાબી હોમમેડ ગરમ મસાલો નાખો અને મિક્સ કરી લો.
- 6
હવે તડકો લાવી દીધા પછી તેમાં બાફેલી દાળ મિક્સ કરો અને 5 મિનિટ ગરમ કરી લો.
- 7
તો આ છે આપણી સ્વાદિષ્ટ અને દેખાવડી ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા ની પંજાબી દાળ.
- 8
નોંધઃ- પંજાબી હોમમેડ ગરમ મસાલા ની અંદર જીરા, લવિંગ, ઈલાયચી, સૂંઠ, મરી, તજ પાત્ર, ધાણાજીરું નો ઉપયોગ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માં છોલે દી દાળ (Maa Chole Di Dal Recipe In Gujarati)
#AM1#week1#દાળઆ દાળ પંજાબ ના બધા ઘરો માં બનતી દાળ છે. આ દાળ ની રેસીપી ગુરુદ્વારા અને લંગર સ્ટાઇલ ની આૈથેંતિક પંજાબી દાળ છે. અહી, "માં" નો અર્થ અડદ ની દાળ થાઈ છે અને "છોલે" એટલે ચણા ની દાળ. પંજાબી માં આ દાળ ને "માં છોલો દી દાળ" કહે છે. Kunti Naik -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લંગર દાળ(langar dal recipe in Gujarati)
#સુપરશેફ1અમૃતસરી દાળ/ લંગર દાળ એક સરળ અને સ્વાદિષ્ટ પંજાબી દાળ છે. ચણા દાળ અને આખા કાળા અડદ માંથી , મસાલાદાર તડકાથી બનાવવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
-
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
તુવેર મસુર દાળ તડકા
#દાળકઢીકઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું Rajvi Karia -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
-
-
-
-
-
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
દાળ મખ્ખની
#દાળકઢી દાળ મખ્ખની એ પંજાબી ડિશ હોવા છતાં ગુજરાતી , મરાઠી,સિંધી દરેક કાસ્ટ ના લોકો મા ઇવન દરેક સ્ટેટ મા મોજ થી લોકો પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (6)