ઈન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી કિંગ મસાલા

Hetal Mehta
Hetal Mehta @cook_13992372

આજ ની દોડભાગ વાળી જિંદગી માં સહુ કોઈ ને કાઈ ઇન્સ્ટન્ટ મસાલા કે વાનગી ની શોધ હોય છે , જે ઘેર બનાવેલી તાજી પણ હોય અને ખૂબ જ ઓછા સમય માં બની શકે. આ પંજાબી મસાલો કોઈ પણ રેડ ગ્રેવી ની સબ્જી માં વાપરી શકાય છે જેમ કે મટર પનીર, વેજ.કડાઈ, પનીર મખની .......
બેચલર,વર્કિંગ વુમન માટે પણ ખૂબ ઊપયોગી છે.
આ રેસીપી નો વિડિઓ youtube channel
Prasadam The Cooking Hub પર માણી શકો છો.

ઈન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી કિંગ મસાલા

આજ ની દોડભાગ વાળી જિંદગી માં સહુ કોઈ ને કાઈ ઇન્સ્ટન્ટ મસાલા કે વાનગી ની શોધ હોય છે , જે ઘેર બનાવેલી તાજી પણ હોય અને ખૂબ જ ઓછા સમય માં બની શકે. આ પંજાબી મસાલો કોઈ પણ રેડ ગ્રેવી ની સબ્જી માં વાપરી શકાય છે જેમ કે મટર પનીર, વેજ.કડાઈ, પનીર મખની .......
બેચલર,વર્કિંગ વુમન માટે પણ ખૂબ ઊપયોગી છે.
આ રેસીપી નો વિડિઓ youtube channel
Prasadam The Cooking Hub પર માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીમગસ ના બીજ
  2. 2 ચમચીસૂકા ધાણા
  3. 15-16મખાના
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીતલ
  6. 6-7કાળા મરી
  7. 3-4લવિંગ
  8. 5-6નાની ઈલાયચી
  9. 2મોટી ઈલાયચી
  10. 1નાનું તજ નો ટુકડો
  11. 1જાવંત્રી
  12. 1તમાલપત્ર
  13. 2-3સૂકા લાલ મરચાં
  14. 10-12કાજુ
  15. 3-4બદામ
  16. 2 ચમચીકસૂરી મેથી
  17. 2-3ચમચા કશ્મીરી લાલ મરચાં ની ભૂકી
  18. 1/2 ચમચીહળદર
  19. 1 ચમચીમિલ્ક પાવડર
  20. 1ચક્રીફુલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હળદર, મિલ્ક પાવડર, અને કાશ્મીરી લાલ મરચાં નો પાવડર, કસૂરી મેથી સિવાય ની બધી જ સામગ્રી ને ધીમી આંચ પર 4-5 મિનિટ શેકી લો અને પછી ઠંડુ થવા દો.

  2. 2

    ઠંડુ થાય પછી બધો જ મસાલો મિક્સરમાં વાટી લો. અને એક પ્લેટ માં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર, મરચું, મિલ્ક પાવડર અને કસુરી મેથી ને હાથે થઈ મસલી ને મિક્સ કરી ડો.

  4. 4

    આ મસાલા ને એક સ્વચ્છ અને કોરી બરણી માં ભરી લઈશું, આ મસાલો 6-7 મહિના સુધી ફ્રિજ માં સાચવી શકાય છે.

  5. 5

    જ્યારે પણ કોઈ પંજાબી શાક કરવું હોય ત્યારે 3 ટામેટા ની પયુરી હોય તો 3 ચમચી ગ્રેવી કિંગ મસાલો પાણીમાં મિક્સ કરી વાપરી શકો છો. એક કડાઈ માં તેલ કે ઘી મૂકી મસાલો મિક્સ કરેલું પાણી, ટામેટાં ની પ્યુરી તથા પાણી માં ભેળવેલો મસાલો, મીઠું ને ખાંડ સહેજ નાખી રાંધી લો ને તમારી પસંદ ની સબ્જી બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mehta
Hetal Mehta @cook_13992372
પર
#baps #microbiologist #homechef#prasasamthecookinghubVisit my YouTube channel Prasadam The Cooking HubLink is given below👇https://www.youtube.com/channel/UCkva4nWzXrA9OzzpUja-RjQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes