દુઘી અંગુરી વીથ મેંગો કરી

Pia Dharmin Thacker @cook_11979921
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દુઘી ખમણી લયી,દુઘી નૂ પાણી નીચોડી નાખી કોરી નાખો,તેમા બઘા મસાલા નાખો,કોથમરી,મરચા,ચણા નો લોટ નાખી મીક્ષ કરો
- 2
હવે, નાના બોલ વારી તરી નાખો.
- 3
કરી બનાવા, ધી ગરમ કરો,તેમા આદું મરચા ની પેસ્ટ નાખી શાતળઓ,પછી મેંગો પેસ્ટ નાખી 2 મીનીટ રાખો,પછી કાજૂ ની પેસ્ટ નાખો હવે બઘા મસાલા કરી 5 મીનીટ સાંતડો.
- 4
હવે,ગરમ કરી સાથે,અંગુરી પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9005965



ટિપ્પણીઓ (3)