જામુન શોટ્સ

Bijal Thaker @bijalskitchen
#goldenapron #Week 13 આજકાલ આ ડ્રીંક ખૂબ પસંદ કરવામાં આવે છે. જે સ્વાદ સાથે હેલ્થ ને પણ ફાયદાકારક છે. આ ખૂબ રીફ્રેશીંગ ડ્રીંક છે.
જામુન શોટ્સ
#goldenapron #Week 13 આજકાલ આ ડ્રીંક ખૂબ પસંદ કરવામાં આવે છે. જે સ્વાદ સાથે હેલ્થ ને પણ ફાયદાકારક છે. આ ખૂબ રીફ્રેશીંગ ડ્રીંક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ નો ગર, સંચળ, ખાંડ અને થોડું પાણી મિકસર માં લઇ ક્રશ કરી લો.
- 2
તેમાં 2 ટીપાં લીંબુ નો રસ અને જરૂર જેટલું ઠંડુ પાણી ઉમેરી બરાબર હલાવી લો.
- 3
શોટ્ ગ્લાસ ની કોર પર લીંબુ ફેરવી તેને સી સોલ્ટ માં રગદોળી જાંબુ શોટ્સ રેડો. ફુદીના ના પાન સજાવટ માટે વાપરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જામુન શોટસ એક શરબત તરીકે ઓળખાય છેજામુન શોટસ સીઝન મા પીવાની મજા આવે છેતમે જામુન નુ પલ્પ સ્ટોર પણ કરી શકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie chef Nidhi Bole -
-
-
-
લેમન મોજતો(Lemon Mojito Recipe In Gujarati)
#ફટાફટ#ખુબ જ ખાતું મીઠું સોડા સાથે ફુદીના સાથે હેલ્ધી અને ફ્રેશ થવાય તેવું ફ્રેશ મોજિતો. Dhara Jani -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
આ રેસીપી એટલી ઇઝી છે અને ઉપવાસમાં પણ પીવાય તેવી છે અને મારા ઘરે બધાને બહુ જ ભાવે છે તેથી હું આપની સાથે શેર કરું છું Meghana N. Shah -
-
જાંબુ શોટ્સ
#jamunshots #jamun #RB12 #cookpadgujarati #cookpadindia #sweet #shots #juice #pulp Bela Doshi -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#jamunshots#jamun#જાંબુ#shots#cookpdindia#cookpadgujarti#foodphotographyચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી. Mamta Pandya -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
-
-
જામુન કોકોનટ શોટ્સ (Jamun Coconut Shots Recipe in Gujarati)
My innovative RecipeApeksha Shah(Jain Recipes)
-
જીરાલું મસાલા પાવડર (Jiralu masala recipe in Gujarati)
ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. એકદમ થોડાં પ્રમાણ માં ઉપયોગ કરવો પડે છે.કારણ કે,સ્વાદ ખૂબ જ તીવ્ર હોય છે.જીરાલુંપાવડર,દહીં,છાશ,રાયતાં,ખાખરા અને બટાકા ની વાનગીઓ ઉપર છાંટી શકાય છે.એરટાઈટ કાચ ની બોટલ માં ભરી મહિનાઓ સુધી રહી શકે છે. Bina Mithani -
-
-
-
-
જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
અહીં હવે જાંબુ ની સીઝન આવી..એટલે જ્યૂસ,શરબત અને શોર્ટ્સ બનાવી ને પીવાની બહુ મજા આવશે.જાંબુ એ ડાયાબિટીસ ના પેશન્ટ માટે બહુ જ ફાયદાકારક છે.. Sangita Vyas -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
જામુન કુલર (Jamun Cooler Recipe in Gujarati)
ચોમાસા માં જાંબુ સારા પ્રમાણ માં મળે છે .ડાયાબિટીસ ના દર્દી માટે જાંબુ ફાયદાકારક છે .#MRC Rekha Ramchandani -
જામુન શોટ્સ. (Jamun Shots Recipe in Gujarati)
#RB12 આ રેસીપી ચોમાસામાં કાળા જાંબુ મળતા હોવાથી સિઝનલ રેસીપી છે. આ રેસીપી મારા પતિ ની મનપસંદ છે. Bhavna Desai -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#MFF#RB16#week_૧૬મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#પોસ્ટ_૨જાંબુ શોટ્સ Vyas Ekta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9003716
ટિપ્પણીઓ (4)