અમૃતસરી પીંડી છોલે..વીથ હોમ મેડ છોલે મસાલા..

preeti sathwara @cook_16663568
અમૃતસરી પીંડી છોલે..વીથ હોમ મેડ છોલે મસાલા..
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં બધા ખડા મસાલા ચાની પોટલી મુકી બાફી લેવા.છોલે બફાય ઞયા પછી ખડા મસાલા કઢીલેવા.મસાલા વાળુ પાણી રાખી લેવુ.
બધા મસાલા ભેગા કરી છોલે મસાલો બનાવવો.
- 2
પેન માં તેલ મૂકી આદુલસણ ની પેસ્ટ ડુંગળી અને ટામેટા ની પ્યુરી સાતળવી છોલે મસાલો એડ કરી ઢાંકી ને તેલ છુટે ત્યા સુધી સાતળવુ. બાફેલા છોલે અને મસાલા વાળુ પાણી એડ કરી મેશર થી થોડા છોલે મેશ્ડ કરી ચડવા દેવુ.વઘારીયા માં તેલ મૂકી લસણ ની કળી જીરુ લાલ મરચું લીલુ મરચું નાખીને વઘાર કરવો.
- 3
પરાઠા, નાન, અથવા ભટુરા લછ્છા ડુંગળી સાથે પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અમૃતસરી છોલે
#goldenapron3#week -14#chanaપંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો Kalpana Parmar -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
-
-
-
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
-
-
અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)
#EB#Fam મારા દીકરા ને છોલે ખૂબ ભાવે છે. ઍટલે મેં આ વખતે થોડું variation લાવીને બનાવેલ છે. Aditi Hathi Mankad -
-
-
-
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
અમૃતસરી છોલે
#RB2 અમૃતસરી છોલેપંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા. Sonal Modha -
-
અમૃતસરી છોલે
#Rasoikediwane#મિસ્ટ્રીબોક્સઅમૃતસરી છોલે પંજાબી વાનગી છે પરંતુ હવે તો દરેક ના ઘરમાં બનતી હશે.. હુ અહી મારી સ્ટાઇલ મારી રેસિપી રજુ કરૂ છું ..એક વાર જરૂર ટા્ય કરજો ટેસ્ટી ટેસ્ટી અમૃતસરી છોલે.....Kausha Jani
-
-
-
પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
અમૃતસરી છોલે ભટુરે
#જોડી#જૂનસ્ટાર#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. Harsha Israni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9005118
ટિપ્પણીઓ