પંજાબી પકોડા કઢી

Swapnal Sheth @cook_15895977
#પંજાબી
#goldenapron
#post 13
#પંજાબી પકોડા કઢી
#01/06/19
પંજાબી પકોડા કઢી
#પંજાબી
#goldenapron
#post 13
#પંજાબી પકોડા કઢી
#01/06/19
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું, હળદર, લાલ મરચું, દહીં, પાણી, નાખીને વલોવી લેવું. પછી ધીમા તાપે ઊકળવા મુકવું. તેલ-જીરૂં-રાઈ નો વઘાર મુકી તેમાં લીમડો, આખા લાલ મરચાં, વાટેલા આદુ, મરચાં, લસણ, આખી મેથીના દાણા નાખીને કઢીમાં વઘાર કરવો.
ભજીયા માટે ચણાના લોટમાં જરૂર મુજબ પાણી, મીઠું, લાલ મરચું, વાટેલા લીલા મરચાં-લસણ, ચાટ મસાલો, કાપેલી ડુંગળી, નાખીને બધું બરાબર હલાવી લેવું. - 2
છેલ્લે તેમાં 2 ચમચી ગરમ તેલ અને ચપટી ખાવાનો સોડા નાખીને ગરમ તેલમાં ધીમાં તાપે ભજીયા ઉતારવા.પછી તૈયાર કઢીમાં નાખીને ઉપરથી લાલ મરચું નાખવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9067102









ટિપ્પણીઓ