ફ્લાવર, ફણસી, કેપ્સિકમ, ગાજર, પલાળેલા વટાણા (તાજા હોય તો એજ વાપરવા), ડુંગળી, ટામેટા, એકથી દોઢ ચમચી લસણની પેસ્ટ, મગજતરીના બી અને સાથે આઠ નંગ કાજુ દૂધમાં પલાળેલા, તમાલપત્ર, એક થી ૨ નંગ સૂકું મરચું, ૧ નંગ બાદીયાણા,, તજ અને લવિંગ, ૨-૩ નંગ લીલા તીખા (મરચાં જો તીખું ભાવતું હોય તો)