ચોળી બટેટા નુ શાક
# goldenaprron
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળીને ઝીણી સમારી લેવી, બટાકુ પણ સમારી લેવુ હવે એક કુકર માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી. રાઈ તતડી જાય પછી તેમા જીરુ અને અજમો નાખવો, હીંગ નાખી હવે સમારેલી ચોળી અને બટાકુ નાખવુ. સારેલુ ટામેટું, લસણની ચટણી, મીઠું, લાલ મરચું, હળદર, એક ચમચો પાણી બધુ નાખીને બરાબર મિક્સ કરવુ, અને 3 સીટી વગાડવી. કુકર ઠંડુ થયા બાદ સવૅ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9145281






ટિપ્પણીઓ