રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ભેગા કરી મીઠું અને અજમો ઘી નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધો.10મીન. રાખી નાના લુઆ કરીગોળ વણી કાપા પાડી શેકી લેવી.
- 2
હવે બનાવેલા પિઝા ની ઉપ્પરચિલ્લી ગાર્લિક સોસ લગાડી ચીઝ છીણી કેપ્સિકમ કેપ્સિકમ અલોપીનો કાપીને લીલી ડુંગળી ટામેટા જીણા સમારી મૂકી ચીઝ ભભરાવી ઓરેગાનો ચિલ્લી ફ્લેક્સ પિઝા સેસનીંગ ભભરાવી કાળા ઓલીવ્સ મૂકી પેન મા મૂકવા. ઢાંકણ ઢાંકી 2-4 મીન ધીમે તાપે થવા દેવું. ગરમ પરોસવા. પાર્ટી મા મઝા પડે સૌ ને ભાવે એવું.
- 3
- 4
નોંધઃ ભાખરી આગળ થી બનાવી રાખી શકાય. અને મિશ્રણ પણ આગળ થી તૈય્યાર રાખી શકાય. જેથી પાર્ટી ની મઝા પણ માણી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પિઝા કપ્સ
#જુલાઈ આ એક એવી રેસીપી છે જે બહુ સરળ રીતે બની જાય અને નાના-મોટા સૌ ને ખૂબ પસંદ આવશે. Cook with Dipika -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
-
-
મલ્ટિગ્રેન ભાખરી પિઝા (Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
#રોટીસઆ એક ભાખરી ને મે હેલ્ધી બનાવી બાળકો માટે ખૂબ જ સરસ પીઝા નો સ્વાદ આપ્યો છે જે એલોકો હોશે હોંશે ખાય. મા પણ ખુશ બાળકો પણ ખુશ 😍👍😋💖 Geeta Godhiwala -
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh -
ઘઉં ના સ્ટફ્ડ રોસિસ (ગુલાબ)
#ભરેલી #પોસ્ટ3આ એક ઘઉં ના લોટ ની બેકરી આઈટમ છે. ફેર્મેન્ટેડ ઘઉં ના લોટ માંથી સ્ટફિન્ગ ભરી ને આ ડિલિશિઓસ ગુલાબ બનાવવામાં આવે છે. બાળકો ને આ ટિફિન માં પણ આઓઇ શકાયઃ અને સ્નેક્સ na રીતે પણ ઉપયોગ માં લઇ શકાયઃ Khyati Dhaval Chauhan -
-
-
વેજ. મકાઈ પિઝા
નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..ધન્યવાદ Arjun Kakkad -
-
-
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
-
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
ઝુકીની બાઇટ્સ
#પાર્ટીઝુકીની એ મૂળ ઉત્તર ઇટાલી નું શાક છે જે સ્કોવશ પરિવાર નું છે. જે પીળી અને લીલી આવે છે. સાદી ભાષા માં આપણે એને વિદેશી કાકડી કહી શકીએ. ઝુકીની ના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો તે પાચન માં મદદરૂપ થાય છે, સુગર લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે, અને સખી ઓ એજિંગ પ્રક્રિયા ને ધીમી પાડે છે😊. ટૂંક માં ઝુકીની ને આપડા આહાર માં સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
-
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
ફ્રેશ થીન ક્રસ્ટ પીઝા(Fresh Thin Crust Pizza Recipe In Gujarati)
#cookpedindia. #cookpedgujarati. પિઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. પિઝા બહુ બધા પ્રકાર ના બને છે. મેં અહીં ફ્રેશ થીન ક્રસ્ટ પાઈનેપલ શેઈપ ના પિઝા બનાવેલ છે જે જોવામાં તો સરસ લાગે જ છે પણ ટેસ્ટ માં એટલા જ સરસ છે Bhavini Kotak -
-
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9144820
ટિપ્પણીઓ