લેફ્ટોવર કેબેજ પરાઠા
શાક બચ્યું હોય તો પરાઠા બનાઇ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ નું શાક પાણી ના રહે એવી રીતે શેકી નાખવાનું છે..નાઇ તો પરોઠાં ફાટી જશે.
- 2
ઘઉં નો લોટ પરોઠાં નો બાંધીએ એવો બાંધી લેવાનો છે..પછી પરોઠાં વણવા માટે બે નાની માધ્યમ આકાર ની રોટલી કરી લો.એમાં હવે એક રોટલી ઉપર કોબીજ નું શાક મૂકી પાથરો બરાબર..બહુ જાડું layer નાઇ કરવાનું.
- 3
હવે બીજી રોટલી એના પર મૂકી દો.હવે હલકા હાથે વની લો.પચી બરાબર શેકી લો તેલ વડે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ કેબેજ પરાઠા
કેબેજ હેલ્દી હોવા છતાં બાડકો અને મોટા લોકો ખાતા નથી .તો એને શાક બનાવી તેના પરાઠા બનાવ્યા છે.જે બધા ખુબ જ શોખ થી ખાય છે. Asha Shah -
કોબીજ ના પરાઠા
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે એવાં માં આપણે ખોરાકનો બગાડ ના કરવો જોઈએ, જોઈએ એટલી જ રસોઈ બનાવીએ અને તેમાં થી જો વધે તો તેનો ઉપયોગ કરીને બીજી રસોઈ બનાવી લઇએ, જે ખાવામાં ઉપયોગી થાય. Heena Nayak -
-
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
ચણા પરાઠા (chana paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#pudding#rotiઆપણે કોઈ પણ શાક બનાવીએ ગમે તેટલું ટેસ્ટી હોય રોટી વગર તેનો સ્વાદ માણી શકાય નાખી આપને અહીં પરાઠા એ પણ ચણા સ્ટફ પરાઠા બનાવીશુ હેલ્થી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
મગ ને મેથીના પરાઠા
મારા ઘરમાં બપોરે રસોઈ બનાવી હોય ને થોડું ઘણું તો વધે જ છે એક વ્યક્તિ જમી લે એટલું વધે છે આ રીતે ઘણા ના ઘરમાં વધતું જ હશે તો તેમાંથી આજે મારા ઘરમાં મગનું શાક વઘ્યું છે સાંજે કોઈ ખાતું નથી તો આ મોંઘવારીમાં ફેંકી દેવું પણ ના પોસાય આમ તો દરેક વ્યક્તિ ને મોંઘવારી તો લાગે જ છે તો આરીતે જે કઈ વધે તેમાંથી કઈક ને કઈક અલગ બનાવા ની કોશિશ કરવી જોઈએ તો મેં મગ ને મેથી ના પરાઠા બનાવ્યા છે તેને થેપલા પણ કહેવાય ને ઘણા લોકો તેને ઢેબરાં પણ કહેછે Usha Bhatt -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
આલુ પરાઠા
#માસ્ટરક્લાસ#post4આલુ પરાઠા સ્ટફીગ કરીને ન બનાવવા હોય તો નીચે મુજબ બનાવી શકાય છે.. મારે જ્યારે ઝડપથી પરાઠા બનાવવા હોય તો હું આ રીતે જ બનાવું છું. Hiral Pandya Shukla -
હેલ્ધી હાર્ટ પરાઠા (Healthy Heart Paratha Recipe In Gujarati)
#Heart#હેલ્ધી હાર્ટ પરાઠામારા હસબન્ડને હેલ્ધી ખાવાનું ગમે છે એટલે હું દર વખતે એમના માટે હેલ્ધી વાનગીઓ શોધું છું.આજે મેં એમના માટે એમના પસંદ ના બટાકાના પરાઠા બનાવ્યા છે.આજના સ્પેશિયલ દિવસે હાર્ટ શેપ ના પરાઠા બનાવ્યા છે Deepa Patel -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#GA4 #week 1વેજિટેબલ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ બોક્સ ના બહુ જ સરસ રહે છે જો બાળકો વેજિટેબલ્સ ન ખાતા હોય તો બાળકો ખાતા થઈ જાય છે મારી બેબી તો વેજિટેબલ્સ ખાતી નથી અને તેથી હું આવી રીતના વેજિટેબલ પરાઠા બનાવવાનો છું જેથી તેનામાં બધા જ વેજિટેબલ્સ ના પ્રોટીન વિટામિન્સ તેને મળતા રહે તો તમે પણ એક વાર જરૂર થાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી આવશે નાના-મોટા સહુને જ ભાવે વેજિટેબલ્સ પરાઠા ની રેસીપી જોવા માટે ચલો જઈએ Varsha Monani -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝ રાઈસ પરાઠા
#સુપરશેફ4આજે અહીં મેં ચીઝ અને રાઈસ ના પરાઠા બનાવ્યા છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Neha Suthar -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
કેબેજ કોર્ન પનીર પરાઠા
#GA4#WEEK14#cabbage#Mycookpadrecipe 36 આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે. Hemaxi Buch -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
દાલ તડકા પરાઠા
સવારે કરેલી દાલ તડકા વધે તો તેમાંથી દાલ તડકા પરાઠા બનાવ્યા.જો સવારનુ કોઇપણ શાક વધે તો તેને ઘઉંના લોટમાં ભેળવી મસાલા પરાઠા બનાવી ઉપયોગ માં લઇ શકાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
#વેસ્ટ#ઈન્ડિયન#મેઈન કોર્સપરાઠા એટલે એક એવી વાનગી છે જે ઓલ ઇન્ડિયામાં પ્રસિદ્ધ છે. વચ્ચે કોઈપણ મનગમતી સ્ટફિંગ એટલે કે મસાલો , ભરાવન બનાવીને પરાઠા બનાવવામાં આવે છે આજે મેં રાજમા નો મસાલો બનાવીને પરાઠા બનાવ્યા છે. જે બહુ હેલ્ધી પણ છે. Pinky Jain -
ગુલાબ જાંબુ પરાઠા
#પરાઠાથેપલાપરાઠા ઘણી રીતે બનાવાતા હોય છે મે ગુલાબ જાંબુ માથી બનાવ્યા છે જે સ્વીટ પરાઠા પણ કહી શકાય... જરૂર ટ્રાય કરજો કાંઇક નવું.... Hiral Pandya Shukla -
પીઝા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા આ પરાઠા બાળકો ના પસંદ ના છે. નાનાં મોટાં સૌ ને પસંદ આવે તેવા છે. Bijal Thaker -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
પાપડ ચુરી ના પરાઠા
#પરાઠાથેપલાખુબજ ચટપટા લાગે તેવા પરાઠા ની રેસીપી છે.. ક્યારેય વિચાર્યું છે કે પાપડ ને સેવ નું સ્ટફિંગ કરી પરાઠા પણ બને હા બને જરૂર થી બનાવજો ખૂબ ટેસ્ટી બનશે.. Daxita Shah -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9145493
ટિપ્પણીઓ