રાંધવાની સૂચનાઓ
- 1
વાસણમાં રવો, દહી અને મીઠું નાખી હલાવી લો. જરૂર પડે થોડું પાણી ઉમેરી શકાય.
- 2
ઢોકળીયા માં બાફી લો. બાફતી વખતે ઉપર થોડો મસાલો છાંટી શકાય.
- 3
ટુકડા કરી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઇ,લીમડાનાં પાન, અને હીંગ ઉમેરી ઢોકળા ઉમેરી બરાબર હલાવી લો. કોથમીર ઉમેરી દો.
- 4
સર્વ કરતી વખતે ઉપર થોડો અથાણાં નો મસાલો છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
-
-
અચારી મુઠીયા
આ એક ગુજરાતી ઓ ની જાણિતી વાનગી છે જે દરેક ના ઘરમાં બંને છે તેમાં મેં અથાણાં નો મસાલો નાખી ને બનાવ્યા છે#goldenapron2 Jyotsna Parashar -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
-
-
-
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
-
-
-
-
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9144311
ટિપ્પણીઓ