રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાનો માવો લો
- 2
તેમાં આદું-મરચા-લસણની પેસ્ટ બે ચમચી નાખો
- 3
ગરમ મસાલો 1 ચમચી ધાણાજીરું ૧ ચમચી હળદર પા ચમચી લાલ મરચું 1 ચમચી મરી પાવડર ચપટી આમચૂર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ખાંડ ચપટી લીલા ધાણા 2 ચમચી નાખીને મિક્સ કરી લો. હવે તેના રોલ્સ બનાવીને વાટકી જેવો શેપ આપી દો
- 4
ત્યારબાદ તેને કોન્ફરન્સ અથવા તો મેદાની સ્લરી માં ડિપ કરીને રગડો અને પછી તેને ગરમ તેલમાં તળી લો ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી નુ તમારે ડીશ તૈયાર છે.
- 5
હવે પ્લેટમાં કોબીના પાન મૂકો તેની પર બંને બર્ડ શેપ ના બોલ્સ મૂકો અને ઉપર પડીને બોલ્સને લીલા ધાણાથી સૌ સજાવ તેને ગ્રિન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9159872




ટિપ્પણીઓ (2)