ડિલિશિયસ પુચકા/પાણીપુરી 😍

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેકા નો માવો કરિ તેમાં બાફેલા ચણા એડ કરો...અને લાલ મરચુ, મીઠું, ગરમ મસાલો અને કોથમીર મિક્સ કરી માવો રેડી કરો...!!! પાણી બનાવવા માટે કોથમીર, ફુદિનો અને લીલાં મરચાં કૃસ કરી આ પેસ્ટ મા પાણી ઉમેરી સંચળ અને લિંબૂ મિક્સ કરી લો....!!! ડુંગળી ઝીણી સમારી લો...!!! પુરી અને ઝીણી સેવ રેડી રાખો...!!!
- 2
પુરી લઈ તેમાં ચણા બટેકા નો માવો ભરો... ઉપર થી ડુંગળી, સેવ, અને પાણીપુરી મસાલો ભભરાવો...!!
સ્વાદિસ્ટ પુચકા રેડી છે...પાણી સાથે સર્વ કરો અને કિટી પાર્ટી ની મોજ માણો😊😋😍!!! - 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
-
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
-
-
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
-
-
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9161874
ટિપ્પણીઓ