વેજ. તડકા પાસ્તા

ઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે.
વેજ. તડકા પાસ્તા
ઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને ઉકળતાં પાણી માં નાખી ને બાફવા મૂકવા. તેમાં મીઠું અને તેલ નાખવું જેથી પાસ્તા ચોંટી ન જાય.
- 2
પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી એક પેન માં ૨ચમચી બટર મૂકી લસણ ની ચટણી નાખવી. ડુંગળી, વટાણા અને ગાજર નાખી કુક કરવું. ત્યાર બાદ તેમાં ૨ ચમચી પાવ ભાજી મસાલો, ટામેટાં અને કેપ્સિકમ નાખી દેવું.
- 3
પાસ્તા જો બોયલ થઈ ગયા હોય તો તેમાંથી વધારા નું પાણી કાઢી સહેજ પાણી રેહવા દેવું. પાસ્તા માં મેગી મેજિક મસાલા નાખી ને મીક્સ કરવું.
- 4
વેજીટેબલ કુક થઈ જાય એટલે તેમાં પાસ્તા નાખી મીઠું નાખી સરખું મિક્સ કરી દેવું. ચીઝ નાખી હલાવી મિક્સ કરી દેવું. અહી હું ચીઝ થોડું ઓછું વાપરી રહી છું કારણ કે પાસ્તા નો સ્પાયસિ ટેસ્ટ બની રહે. ૧ ચમચી બટર ગરમ કરી તેમાં થોડો પાવ ભાજી મસાલો નાખી પાસ્તા માં નાખવું. તીખાશ વઘારવા ઘટાડવા મસાલા નું પ્રમાણ વધારી ઘટાડી શકાય.
- 5
પાસ્તા તૈયાર. ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
પંજાબી તડકા પાસ્તા
#Theincredibles#ફ્યુઝનપાસ્તા ને મે પંજાબી સ્ટાઈલ થી બનાવી ને કંઈક અલગ ડિશ બનાવી છે જેનાથી બાળકો અને મોટેરા ઓ બન્ને નું બેલેન્સ કરી શકાય છે Zarana Patel -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ. પોટેટો પાસ્તા
#નાસ્તોઅત્યારે બ્રેકફાસ્ટનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે પણ બ્રેકફાસ્ટની વાત આવે ત્યારે આપણે એવું વિચારીએ કે તે પ્રમાણમાં હેલ્ધી હોવો જોઈએ. તેમાં પણ આપણે તો બ્રેકફાસ્ટમાં રાતની વધેલી ભાખરી-રોટલી કે થેપલાં ખાઈ લઈએ પરંતુ અત્યારનાં બાળકોને તો ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પાસ્તાનો સ્વાદ ચટકારવાની આદત પડી ગઈ છે જે મેંદાનાં બનેલા હોય છે. તેમાં પણ અત્યારનાં બાળકો મિત્રો સાથે બહાર ક્રિકેટ રમવા કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઓછો રસ ધરાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપનાં આ આધુનિક યુગમાં તેઓ તેમાં જ રચ્યાપચ્યા રહે છે જેના કારણે તે નૂડલ્સ-પાસ્તા જેવું જંકફૂડ પચાવી શકતા નથી અને નાની ઉંમરમાં મેદસ્વીતાનો શિકાર બને છે. તો આજે હું બાળકોને ભાવતા પાસ્તાની હેલ્ધી રેસીપી પોસ્ટ કરું છું. આ પાસ્તા મેંદામાંથી નહીં પણ બટાકામાંથી બનાવેલા છે. જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જનરલી તો આ પાસ્તા ઉપવાસમાં ફ્રાયમ્સ તરીકે તળીને ખાવામાં આવે છે પરંતુ તે બટાકામાંથી બનાવેલા હોવાથી તેને પાણીમાં બોઈલ કરીને વેજિટેબલ્સ, કેચઅપ અથવા દૂધ અને ચીઝ ઉમેરીને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તથા રેગ્યુલર પાસ્તા કરતાં પ્રમાણમાં હેલ્ધી હોય છે તો બાળકોને જ્યારે પાસ્તા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
પેને પાસ્તા મસાલા (Penne Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા મસાલા પેની બહુ જ ઝટપટ તૈયાર થઈ જાય છે kailashben Dhirajkumar Parmar -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
ચીઝી ભાજી પાસ્તા
#ફ્યુઝનક્યારેક પાવ ભાજી માંથી જો ભાજી વધેલી હોય તો એનો ઓપ્શન આપણે વિચારતા હોઈએ છીએ, મે આજે એમાંથી જ પાસ્તા બનાવ્યા છે... ઇન્ડિયન- ઈટાલીયન મિક્સ... Radhika Nirav Trivedi -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ચીઝ મેગી મસાલા. (Cheez Meggi Masala Recipe in Gujarati.)
#સુપરશેફ૩# પોસ્ટ ૨ઝરમર વરસતા વરસાદ માં ચીઝ મેગી મસાલા ખાવાની ખૂબ મજા આવે છે.છોટી છોટી ભૂખ માટે મેગી ઝડપથી બની જાય છે.વેજીટેબલ ના ઉપયોગ થી બનાવેલ હેલ્ધી ગરમાગરમ સ્પાઈસી મેગી ની મજા લો. Bhavna Desai -
-
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
પાસ્તા અરેબિતા (Pasta Arabita Recipe In Gujarati)
પાસ્તા બહુ જ ફેમસ ઇટાલિયન વાનગી છે,જે ઘરના નાના મોટા થી લઈને બધાને જ ભાવતી હોય છે.આમ તો પાસ્તા ઘણા બધા પ્રકારના હોય છે અને અલગ અલગ રીતે બનતા હોય છે.પણ પાસ્તા અરેબિતા એ મારા મનગમતા છે. અરેબિતા સોસ મુખ્યત્વે ટામેટા, ગાર્લીક અને ચીલી ફ્લેક્સમાંથી બનતો હોય છે. અરેબીતા નો મતલબ ઇટાલિયન માં angry થાય છે.એટલે કે સોસ નું નામ એના તિખપના ને દર્શાવે છે.#ટામેટા Nikita Vala -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ