સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી અને ઘઉં નો લોટ ભેગો કરીને ધીમા તાપે લોટ ને શેકવો. કલર બદલાય અને સુગંધ આવે એટલે લોટ શેકાઈ ગયો. પછી તેમાં 1 ચમચી સુંઠ નાખવી.
- 2
પછી એક વાસણમાં પાણી ભરી તેમાં શેકેલા લોટવાળી કડાઈ મૂકીને થનડું પડવા મૂકી દેવું. (ગરમ લોટમાં નાખીશું તો સુખડી કડક થઇ જશે)બીજી એક કડાઈમાં થોડું ઘી લઈને તેમાં સમારેલો ગોળ નાખીને ધીમા તાપે ગેસ પર મૂકીને હલાવતાં રહેવું. બધો ગોળ બરાબર પીગળી જાય એટલે લોટમાં નાખીને બરાબર હલાવી લેવું.
- 3
પછી ગ્રિઝ કરેલી થાળીમાં ઠારી દેવું અને તરત જ કાપા પાડી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9180610













ટિપ્પણીઓ