પાલક સ્વીટ કોર્ન સબ્જી

Jayshree Khakhkhar @cook_17148322
પાલક સ્વીટ કોર્ન સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
અેક પેનમાં તેલ અને બટર મૂકી ને તેમાં ડુંગળી અને આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો.કચાશ ન રે તેમ.પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર કીચનકીગ મસાલો ઉમેરી સાંતળો. પછી તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી. સરસ હલાવી ને તેમાં મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ૩/૪ ચમચી એડ કરી ને તેમાં બાફેલી મકાઈ ઉમેરી દો.તેના ઉપર ચીઝ ખમણી ને પીરસો. પરાઠા કે પાન સાથે સર્વ કરો.
- 2
મકાઈ ની બદલે તેમાં શેકેલ પનીર પણ નાખી શકાય તો પાલક પનીર રેડી તમારા ડીનર માટે. જય જલારામ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9293144




ટિપ્પણીઓ