કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
# ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
# ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી મુખ્ય ફોટો

# ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી

preeti sathwara
preeti sathwara @cook_16663568

#ટિફિન
આ સુરતી શાક રસાદાર હોય તો મસાલા ખીચડી સાથે ખૂબ જ સરસ લાગશે.પણ જયારે ટીફીન માં ભરવા માટે બનાવતા હોય તો ડ્રાય જ બનાવવુ પડે.અને જમતી વખતે દહીં મીક્ષ કરવામાં આવે તો રસા ની ગરજ સારે.માટે અહીં ઞાઠીયા અને સીઞદાણા ની ઞેવી મા લસલસતુ શાક બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામનાના રીંઞણ
  2. 2મીડીયમ બટાકા
  3. શાક માટે ના મસાલા
  4. 1કપકોથમીર
  5. 1 કપમોળા ઞાઠિયા
  6. 1 કપસીંગદાણા નો ભુકો
  7. 3 ચમચીઞરમ મસાલો
  8. 3 ચમચીલાલ મરચું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ચમચીહળદર
  11. 4 ચમચીધાણાજીરુ
  12. 4 ચમચીખાંડ
  13. મસાલા ખીચડી માટે
  14. 2મોટી ડુંગળી
  15. 1મીડીયમ બટાકુ
  16. 3 ચમચીઆદુલસણમરચાંની પેસ્ટ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 3 ચમચીઞરમ મસાલો
  19. 1હળદર
  20. 1 ચમચીરઈ જીરુ
  21. સીંઞતેલ
  22. 2 કપચોખા
  23. 1 કપમઞની દાળ
  24. પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા મસાલા ભેગા કરી તેલ નાખી મસળી લેવા.મસાલા ના ત્રણ ભાગ કરવા.1 ભાઞ રવૈયા ને ધોઈ ને 2કટ આપી રવૈયા ભરવા.2જો ભાઞ બટકા ના ટુકડા માં મીક્ષ કરી લેવો 3ભાગ બાકી રાખવો.કોથમીર થોડી બાકી રાખવી

    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર માં તેલ મૂકી ભરેલા રવૈયા અને મસાલા વાળા બટકા એડ કરવા.પાણી ફક્ત છાટવુ. રેડવુ નહીં. ફક્ત એક સીટી વઞાડવી. પછી શાક નોન સ્ટીક પેન માં ચડી ગયેલુ શાક કાઢી ઊપર થી 3જા ભાઞ નો મસાલો અને બાકીની કોથમીર ભભરાવી ઢાંકી ને થવા દેવું.

    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકપેડની ઞીફ્ટ ચોપર માં ડુંગળી ચોપ કરવી.કુકર માં તેલ મૂકી આદુલસણ મરચાં નીપેસ્ટ સાતળી મીઠું લાલ મરચું ઞરમ મસાલો નાખી ચોખા પાણી નાખીને 3સીટીવઞાડી ખીચડી બનાવવી.

    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શેકેલી ચોખા ની પાપડી મસ્તી દહીં મસાલા ખીચડી સાથે જો સુરતી રવૈયાઆપ્યા હોય તો બપોરે ટીફીન ખોલતા જ સુઞધ પસરી જાય.

    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    # ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

preeti sathwara
preeti sathwara @cook_16663568
પર June 20, 2019 09:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ. સૂજી ચીઝ બાઇટ્સ
  2. પીઝા પરાઠા પોકેટ
  3. #ટીફીન... સોજી ના ઢોકળા..
  4. થેપલા દાબેલી
  5. #મસાલા#પુરી#ટિફિન#સ્ટાર રેસિપી
  1. મોતી પુલાવ અને દૂધીના થેપલા
  2. દાલફ્રાય-રાઈસ
  3. મસાલા ભીંડી
  4. ડુંગળી ટમેટા નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/9369607
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close